________________
૨૫૪
પંખા તે ચાલી રહા, ઝુલે હાળા ખાટ; :ભુવનના મધ્ય ભાગમાં, જોવા જેવો ઠાઠ... ૨૩
જોતાં દે ચિત્તને, શિતળીભૂત કરનાર . એ ભુવનના ભાગને, નિરખે . વારંવાર. . ૨૪
વિનંતી, સુણી ભદ્રા તણું, આવ્યા બીજે માળ; . રચના ત્યાંની દેખતાં, બહુ રીઝલ ભૂપાળ. ૨૫
તેમજ ત્રીજા માળને, જોતાં તૃપ્ત ન થાય; - હર્ષિત થાતે ભૂપતિ, ચોથે મજલે જાય. ૨૬ ફરનીચર છે ફુટડા, દીપે દેદીપ્યમાન પ્રતિબિબ સઘળે પડે, જેમાં દેવ વિમાન. ૨૭ ભુવનની મધ્ય ભાગમાં, સુવર્ણ સિંહાસન નિલમને હીરા જડયું, પેખી થયા પ્રસન્ન. ૨૮ જન્મ ધરી જોયા નથી, આ અવનિમાં મહેલ, એવા ભુવને આવીયા, પ્રબળ પુણ્યના ખેલ. , ૨૯ ! સિંહાસનની ઉપરે, બીરાજ્ય શ્રીમાન : ભદ્રા શેઠાણું ભૂપને, કરે , ઘણાં સન્માન. . ૩૦ શાલીભદ્રને પેખવા, આવ્યા શ્રી હજુર એથી ભદ્રા અંતરે, વહે હર્ષનું પુર. .૩૧ { ચાલ્યા સુતને તેડવા, ગયા સાતમે માળ; : - - સંબધી કહે માતજી, વણ વદી પ્રેમાળ. + ૩૨ !
રાગ રાગણી રંગમાં, ધુકાના કાર; : -તલ્લીન હતા તે તાનમાં, શાલીભદ્ર કુમાર. B ૩૩ |
માજી શબ્દને સાંભળી, તુજ આવ્યા પાસ
*
* *
.
.
.
.
. .
. .
.
'