SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ હા હતભાગી રે હું છું ભામની, ખાયા. ખરે શણગારજી દેઈ દિલાસો રે હિંમત આપતે, સતિ પતિ તે વારજી આમણ / ૧૦ સંતાપ તજીયે રે શાણું સુંદરી, ગયે વપનો મેલજી ઓછા પુન્યના રે ફેલ એ જાણીયે, પૂર્વે પાપ કરેલછે. આમણ ! ૧૧ . લેનાર ઘરેણાં રે જે આપે નહિ, તે પરભવે દેનાર; એમ બહુ વિધે રે દિલાસો આપતા, પ્રતિદિને ભરથારજી. આમણ | ૧૨ મનમહ દશાથી જે સ્થિર થાવે નહિ, કરે બળાપો બાય; અશ્રુ વરસાવી રે ઉર ભીંજાવતી, ચેન પડે નહિં કયાંયજી. આમણ ! ૧૩ . એના દીલના રે દુખ એ જાણતી, બીજા જાણે જિનરાયજી; થઈ દીનવદની રે બાલા આખરે, અન્ન પુરું ના ખાયજી. આમણ ૧૪ ! એજ ચિંતામાં રે ભળી ભામની, કરી ગઈ તે કાલજી; દયા ન ઉપજી રે લેભ પ્રભાવથી, બની જેઠાણી બાલાજી. ' ' , આમણ ૧૫ / ભૂષણ હરેલાં રે ગુમ તે રાખતી; નિરખે વારંવાર એકદા ઓચિંતો રે પિયુ ઘર આવી, દેખ્યા તે શણગારજી. આમણ ૧૬. ફિટકાર દે રે કહે નિજનારને, કીધો છે કાળો કેરજી; લઘુ બંધવની રે નારી. તેનું, જીવન કીધું તે ઝેરજી. . . . . . . . . આમણ / ૧૭ છે
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy