SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મેરૂ સરીખી રે આશા બાઈની, થઈ. તે સરસવ રૂપજી આનંદ સ્થાને છે. એછું આવીયું, જાણે કર્મ સ્વરૂપજી. . . આમણું || ; રત્ન સરીખ રે પુત્ર જેહને, ગયે ત્રિશલા કુખજી. મરથ માળા રે ત્રુટી તે ક્ષણે, ફલીયા દુખનાં રૂખજી. : મણ | ૩ ||: 'ચિરકાલ પૂર્વે રે એક કે પુરમાં રહેતા હતા બે ભ્રાતાજી અને બંધવની રે એક એક ભામની, નેહે નહિ વ્યાઘાતજી. - આમણ ૪ - લઘુ બંધવની રે નારી તે જાણીયે, ત્રિશલા દેવીને જીવજી; સરલ સ્વભાવી રે ભદ્રિક ભામની, જે ઉપશાંત સદેવજી. આમણ !! પ. પિયર ઘરેથી રે પામી સુંદરી, મૂલ્યવંતા શણગારજી; શુભ પ્રસંગે રે ભૂષણ પહેરતી, રત્ન જડ્યા બહું સારછે. આમણ / ૬ // મન લલચાયું રે જેઠાણ તેહનું, લોભ બુરે સંસારજી. અવસર જતી રે રહે છે કામની, દ્વેષ દીલે ધરનારજી. ' આમણું | 9 || સમય વિમાસી જે એકદા તેણીએ, હર્યો રત્ન કરંડજી; જઈ છુપા રે નિજ સ્થાનકે, કરી હૃદય નિષ્ફરજી. આમણ || ૮ | જોતાં દેરાણી રે અંગ આભૂષણે, હેરણ થયાં નિરધાર; રોધ કરતાં રે કાંઈ ના મળે, શાચ કરે તે નારજી. આમણ | ૯ ||
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy