________________
મરતાં સુધી રે તું માની નહિ, કર્મ કીધું તે ઘેર; શું કહું તુજને રે ઝાઝું પાપણી, બની ખરે ઘર ચોરજી.
આમણું . ૧૮ ઉપાલંભ દીધા રે અતિ આકરા, કર્મ નડ્યા દુખકાર, મરણ શરણે રે થઈ તે માનની, દુગતિ અવતાર છે.
આમણ ! ૧૯ી ચાર ગતિમાં રે સહતાં દુઃખડાં, પૂર્વ કર્મ ઘસાય; કર્મ સંગે રે જેઠાણું જીવતે, દેવાનંદા તે બાયજી.
આમણ ૨૦ || હતી દેરાણી રે પૂર્વ ભવતણી, તે જીવ ત્રિશલા થાય; રત્ન હરેલાં રે દેરાણી તેહના, કર્મ ઉદય તે આયછે.
આમણ | ૨૧ . ત્રણે ભુવનમાં રે ઉપમાં ન જેહની, એ પુત્ર રત્ન લુંટાયજી, કર્મ કરતાં રે જીવ જુવે નહિ, પછી ઘણું પસ્તાયછે.
આમણ છે રર ! નિષ્ફલ ન જાણે રે સ્વમા ચૌદને, ફલ તેના સુખ દાય; પુત્રને બદલે રે તેણુ બાઈન, મોક્ષ સમીપે થાય છે.
આમ ૨૩ ઉચ્ચરે બાજી રે બીજી ઢાળમાં, દેવાનંદા અધિકાર છે; કર્મની રચના રે એવી જાણું, અંતે નડે નિરધાર.
આમણ છે ૨૪
;
.
કર્મ કમ
1. દેહરા કરતાં કરતાં નથી, અજ્ઞપણે સહુ જીવ; . ઉદયના કાલમાં, પડશે મુખથી રાવ. ૧