________________
ર૩૮
આવી બીરાજ્યા બાગમાં, જયવતા નિભાણ અંતઃપુરમાં રાણીઓ, સર્વે થઈ છે જાણ. / ૧૫
ઉલટ ધરી નિજ અંતરે, પહેરી ઉમદા વેશ, - દાસી વૃદે સ્પંદને, બેઠા હર્ષાવેશ. ૧૬
પાટ હસ્તીની ઉપરે, બેઠે તે મહીપાળ; વીર વંદનને કારણે, થઈ રહ્ય ઉજમાળ. ૧૭ II, થઈ તૈયારી સર્વની, વાગ્યાં વિવિધ તૂર દળબળ લઈને સંચરે, હર્ષ ધરીને હજુર. ૧૮
દિઠ કરવા યોગ્ય
ઢાળ સડસઠમી
(રાગ-દશમે ભવે શ્રી શાંતિજ) : હજારે ગમે શણગારીયા, અંબાડીએ ગજરાજ રૂડા; ગયવરે ચાલ્યા તે ઝૂલતા, પ્રજા મળી જેવા કાજે રૂડા રાજા.
અહો અહો રૂદ્ધિ રાજ્યની–એ ટેક. ૧ છે. હજારો ગમે તેમ હયવરે, ચાલ્યા તે પંથ મોઝાર; રૂડા. સરખે સરખા સજજી વેશને, આરૂઢ થયા છે સ્વાર. રૂડા અહોરા શણગાર સજજી સવે રાણીયું, રથારૂઢ થઈ તે વાર; રૂડા. પંથ ચાલ્યા રથ પાંચસે, જોતાં તે વિયકાર. રૂડા. હા. ૩ પાટ હસ્તી તણી આગળ, કીધી આજ્ઞાનુસાર રૂડા. એક હજાર ચાલી પાલખી, જેમાં છે રાજકુમાર. રૂડા. અહેવા એવી ઋદ્ધિ રાજા દેખતાં, સાની થયો મનમાંહી; રૂડા. મુજ સમે સેવક વરને, હશે નહિં કોઈ કયાંહી. ડા. અ. પા સુધમાપતિ તિહાં આવતા, ગર્વિષ્ટ દેખ્યા ભૂપાળ, રૂડી. ગર્વ ઉતારવા સૂપ, સજ્જ થયે સુરપાળ. રૂડા અહ. દા