________________
ર૩૮
.
•
આત્મ સત્તાથી ઇંદ્ર રૂપ કર્યા, જેમાં તે ચિત્ત હરનાર; રૂડા.
ઈ ઉતાર્યું માન નૃપનું, વિકુવી નદ્ધિ અપાર રૂડા. અહ. Itછા " ઇંદ્ર ત્રાદ્ધિ રાજા દેખતાં, દીક્ષા લેવા સજજ થાય; રૂડા. પાંચ રાણું મળી એકઠી, વિનવી કહે તે ત્યાંહી. રૂડા. ' '
' રહે રહેને રાજેશ. એ ટેક. ઠા હજારે અશ્વ ગજની સાહેબી, શાને છટકાવી જાય; રૂડા. ત્યાગ વૃત્તિ જાણી આપની, દીલ અમારાં દુહાય. રૂડા. રહે. લા સુંદર ઝરૂખા છે શોભતા, જેતા ઝાકઝમાળ રૂડા. આપ વિના અમને લાગશે મંદિર મહાવિકરાળ. રૂડા રહો. ૧૦ કુંવરે કુવરી મળી વિનવે, હાથ જોડીને હજુર રૂડા. એની દયારે દીલે આણજે, આંસુડે ભીંજાવે ઉર. રૂડા રહો. ૧૧ આજીજી કરતી રહી રાણીયું, દિલગીર દીલે ન માય રૂડા. એના પ્રત્યે રાગ ના રહ્ય, નૃપને ત્યાગ સહાય. રૂડા. રહે. ૧૨ દશરણભદ્ર મહા ભૂપતિ, ઉતારે રાજ શણગારરૂડા. રત્નજડીત્ર બેહુ કુંડળે ઉતાર્યા સુગટને હાર. રૂડા. રહો ૧૩.
નેહી બંધન જેણે ગેડીયું, નૃપતિ થયા અણગાર; રડા. - ઇંદ્ર આવી તેને પાય નમે, સ્તુતિ કરે વારંવાર. ડા, રહે. ૧૪.
ધન્ય ધન્ય વૈરાગી ભૂપતિ, લીધે છે જન્મને લાવ, રૂડા. પ્રભુ પાસે સંયમ આદર્યો, ધન્ય છે તમારા ભાવ. રૂડા રહો. ૧૫
ધૂન લાગી ત્યાં ધર્મમાં કીધા છે ઉગ્ર વિહાર, રડા. - કર્મ અપાવી કેવળ પામીયા, પહોંચ્યા મોક્ષ મોઝાર રૂડો. રહો. ૧૬
ચકવતી સરખા ભૂપતિ, તે પણ થયા આણગાર; રૂડા. આંબાજી સુનિ કહે તે થયા, જેનશાસન શણગાર રૂડા રહે ૧૭
*
'.