SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ મહેલાતો ઉંચી ઘણી, પ્રબળ પુણ્યના ઠાઠ; - સુવર્ણ અછડે ચળકતી, ઝુલે હીંડેળા ખાટ. ૩૫n, સુંદર મંદિર માળીયા, સુરસદન અનુહાર - ભુવનતણું ભીંતો વિષે, શેભાને નહિ પાર | ૪. તે રાજાએ એદી, વ્રત લીધાં છે બાર; . સેવક છે શ્રી વીરને, ધર્મ હૃદય ધરનાર. પા. તે રાજા નિજ રાજ્યમાં રહે છે અંતઃપુર; દર્શન શ્રી ભગવંતના, ઝંખે એનું ઉર. ૬ તે વેળા ત્યાં આવીયા, વિહાર કરીને વિર; આવી ઉતર્યા બાગમાં, ક્ષમાં ગુણે ગંભીર. ૭ વનપાળે પ્રભુ વરની, ખબર દીધી તે ખાસ પ્રભુ પધાર્યા બાગમાં, ઉપવનને આવાસ. ૮ છે. સુણતાં રીઝે ભૂપતિ, દીધું સિંહાસન છોડ; અંગ નમાવી ભૂતળ, વાંદે કિકર જેડ. ૧૯ ખરી ખુશાલી આજ તે, સંભળાવી વનપાળ; મુગટ વિના સહુ ભૂષણે, અપી દઉં તત્કાળ. ૧૦ એમ કહી. વનપાળને, પળે પુરણ રીત; સેનાપતિને ભૂપતિ, કહે ધરી મન પ્રીત. | ૧૧ I સર્વ રિયાસત રાજ્યની, તુર્ત કરે તૈયાર; જાશું જિનવર વાંદવા, "સજી સકળ શણગાર. ૧૨ : રાજાને વચને કરી, શણગાર્યું તે પુર; શણગાર્યો પર પંથને, રચના કરી ભરપુર. ૧૩, ઈંદ્ર પરિની ઉપમા, સઘળી સુંદરકારક આ પાચસી, તે નેપને દરબાર | ૧૪ .
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy