________________
દઢપઈના તે કેવળી, શિવપુરમાં તે જાણે છે બાળી જન્મનાં બીજડાં, ત્રિતાપ રહિત તે થાશે છે. સુણ. ૩૧ છાસઠમી તે ઢાળમાં, ભવ ભ્રમણા ભાંખી . , કહે આંબાજી તે સાંભળી, દુર્મતિ દ્યો દૂર નાખી છે. સુણ. ૩૬
કર્મ કરતાં ડરતા નથી, એ અજ્ઞાની લેક. - કર્મ ઉદયના કાળમાં, મુકશે મેટી પોક. ૧
જન્મ ધરી નિચ જાતિમાં, સહશે શસ્ત્ર પ્રહાર; ગોશાલાને આતમાં, રડવડશે સંસાર. મે ૨ / દુઃખ દશા ગોશાલની, સુણી પ્રભુને મુખ ગૌતમ કહે ભગવંતને, અહાહ એ દુ:ખ..| ૩ | " ભવભ્રમણા શાલની, સુણતાં ઉપજે ત્રાસ; એ બધે ભવી આતમાં, વરશે શિવપુર વાસ. || ૪ . પંચમ અંગે જાણજે, સંતક પંદરમું જોય, કવિતા કરી સિદ્ધાંતથી, શક ન રાખો કેય. પ શાલકેષ્ટ એ વન થકી, વીરે કર્યો વિહાર; જગતારણુ ભગવંતજી, કરી રહ્યા ઉદ્ધાર ૬ II
દશારણ ભદ્ર રાજાને વૈરાગ્ય તે દેહરા
: એક દિવસ અરિહંતજી, આવ્યા દશારણ દેશ; ત્યાં દશારણપુરમાં, સંપતિ છે. વિશેષ. ૧ મણું માણેક મોતી ઘણું, રત્ન અને પરવાળ; . ' પામ્ય ઋદ્ધિ રાજ્યની, દશારણે ભદ્ર ભૂપાળ. ૨!