________________
-
૨૩૫ અરિહંત તણું ઉપરે, તેજુલેસ્યા મેં મૂકી હે - કીધી અશાતના વીરની, સંયમ ગુણેને ચૂકી છે. એણે જેલ પાપ કર્મો ત્યાં સંચીને, પશ્ચાત્તાપ તે કી હો
ત્યાંથી ગયે સ્વર્ગ બારમેં, નૃપ થયો પ્રસિદ્ધો હો. સુધારવા * દારૂણ દુ:ખ ઉપજાવીયું, સાધુસંતોને ભાળી હો; પીત્યા સુમંગળાચાર્યને, તેણે દીધો અને બાળી હે.સુણ. રા. તે પાપે ગયે હું સાતમી, દુઃખ અનંતા દીઠાં હે ચૌદભવ સાત નકે કીધા, થઈ તિય ધીઠા હે સુણ રેરા ખેચર આદિ પાંચે જાતિમાં, તિર્યંચભવ મેં કીધા હો. લાખો જન્મ એકે એકમાં, શસ્ત્ર માર સહી લીધા છે. સુણ પાર પાંચ સ્થાવરમાં જાણજે, છે દીર્ધકાળની સ્થિતિ છે. છેદી નાખે ત્યાં શસ્ત્રથી, એવી દશા મને વીતી હો. સુણ. ૨૪ : - પૃથ્વીમાંથી નીકળી, . વિભેલસનિવેશે છે. ' કિજ સુતા હું ત્યાં થયે, બળી ગયે કર્માવેશે છે. સુણ. રપા અગ્નિકુમારની જાતિમાં, 'દેવભવ મેં કીધો હોં; ત્યાંથી માનવ હું થ, ત્યાં સમક્તિ મેં લીધો છે. સુર્ણ. રહા સુખ માનવના ભવ કરી, ગયા સર્વાર્થ સિદ્ધ હો; સુખ અનંત મેં ત્યાં લહ્યા, તપ સંયમ તે કીધે હે સુણે રળી, ત્યાંથી ચવિ અહિં આવી, ભવે કીધાં મેં ભારી હોય અનહદ દીઠાં દુખડાં, કેમ નડયાં નિરધારી હો. સુણ. ર૮ એવું જાણું ભવી,આતમા, પાપ કર્મ ના કરશે હે નહિ તો તમે મુજ પરે, જન્મ અનંતા ફરશે હે.સુણે. રિલા જ્ઞાની મુખથી સાંભળી, ગોશાલાની સ્થિતિ હો ત્રાસિત થશે તે મુનિયે, રાખે વૈરાગની રીતિ હે સુણ. ૩ના