SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ ધુમપ્રભાથી પંચમી. નર્કથી નીકળી તુ, પામશે સર્પની કાયા પાછે! મરી જશે પંચમી નકે, રાપી પાપના પાયા. રા. જ. પ નીકળી પાછે, સર્પ થઈ શ દેશે; પાપ સ ́ચી અહુ પોંક પ્રભામાં, તુ જન્મ ત્યાં લેશે. રા. જ. હું ન ચેાથીથી નીકળી તે તે, સિંહ થશે. શિકારી; ત્યાંથી મરી ફ્રી ચેાથી નર્ક, જન્મ લેશે દુ:ખકારી. રા. જ. છ ચેાથી નથી નીકળી તે તેા, સિંહ પાપી તે થાશે; ઘણા જીવાની ઘાતા કરીને, નર્ક ત્રીજીમાં જાશે. રા. જ. ૮ ત્યાંથી નીકળી જશે પુખીમાં, કરશે ઘણાની ઘાતા; ત્યાંથી મરી કરી વાલુપ્રભામાં, પામશે ત્યાં વ્યાઘાતા. રા. જ. ૯ ન ત્રીજીથી નીકળી પાòા, જન્મ ૫ખીમાં ધરશે; ત્યાંથી મરી કરી શકરપ્રભામાં, જન્મી દુઃખમાં ફરશે. રા. જ. ૧૦ બીજીથી નીકળી ભુજપર થાશે,કૈંકને કરડી ખાશે; ગેાશાલાના જીવ પાપ કરીને, વળી ખીજીમાં જાશે. રા. જ. ૧૧ નીકળી બીજીથી ભુજાએ ચાલે, પામશે એવી કાયા; ત્યાંથી મરી જશે પ્રથમ નરકે, પાપ કીધાં છે સવાયાં. રા. જ. ૧૨ પ્રથમ નર્કથી નીકળી તુ, અસ જ્ઞીપચે'દ્રિય થાશે; અનેક જીવાના જીવન લૂંટી, તેજ નકે ફરી જાશે. રા જ: ૧૩ એકએકી નરકે અમે જન્મા, કવસે તે કરશે; આંખાજી મુનિ કહે મ’ખલી પુત્ર, જન્મી કમેાતે મરશે. રા જ ૧૪ ॥ શહરા || માર ચકાર ચકવા વળી, કાખર મેના હું સ કાક, ખુતર, કાકીલા, એ પ ́ખીના સસ્પેંચ ॥૧॥
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy