________________
૨૩૦ . એ જાંતિ ખેચર તણું, ગણતાં નહિજ ગણાય; " એકએકી એ જાતિમાં, લાખે ભવે હૈણાય. આ રે
પંખીના એ ભવ વિષે, ગોશાલે જ્યાં જાય; * શસ્ત્ર તણા પ્રહારથી, મરણું મેતે થાય તે ૩ ! - ભુજપરના ભેદો ઘણ, ભટકે ભૂંડે હાલ
લાખો ભવ તેમાં કરી, થશે શસ્ત્રથી કાળ. ૪ ઉર પર જીવની જાતિમાં, લાખા છે અવતાર, છેદન ભેદન શસ્ત્રના, સહશે વારંવાર. . પ . ચાર ભેદ થલચર તણું, ભૂતળમાં ફરનાર લાખો ભવ તેમાં થશે, કુમરણે મરનાર. + ૬ . જળ ભર્યા દરિયા વિષે, શાલાનો જીવ; છેદાશે ત્યાં શસ્ત્રથી, ઘણું પાડશે રીવ. ૭ વિકેંદ્રીની જાતિમાં જન્મે લાખો વાર; - કીધેલાં પૂર્વ કર્મથી, થાશે ત્યાં સંહાર. ૪ ૮ . બેઈદ્રિના ભવ કરી, વનસ્પતિમાં " જાય; ' ' તીખી કડવી તુરિમાં, મરણુ શસ્ત્રથી થાય. હું કે લાખેને કોડે ગમે, લેશે ત્યાં અવતાર છણછણતા તે તેલમાં, બળી બળી મરનાર. | ૧૦ || વણસીકાયના ભવકરી, થશે તે વાયુકાય; ; લાખ જન્મ ત્યાંકણે, શસ્ત્ર થકી છેદાય. | ૧૧ I ત્યાંથી જશે તેજુમાં, બાળીને બળનાર; જન્મ મરણ દુઃખ લેગ, લાખો ભવ મોઝાર ૧૨ / પાણીમાં પણ જન્મશે, ખાટાં ખોરાં નીર, દુખ સહેશે 'દરિયા વિષે, ઘડી ન રહેવું સ્થિર. તે ૧૩ : તે