SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ માસ સંથારા તિહાં પૂર્ણ થયેથી, મુનિ કરી જશે કાળરે; વૈમાન સર્વા સુખ ભવ પામી, લેશે શાંતિ વિશાળશે. વિ. ૨૮ ત્યાંથી અવિ વિદેહ ક્ષેત્રની માંહી, માનવ થશે ઋદ્ધિવ તરે; ત્યાગી ખેાધે તે અણુગાર થઇને, કરી દેશે ભવઅ ંતરે. વિ. ર મહાવીર રસની ઢાળ રસીલી, પારે રહી પૂર્ણ કીધીરે; આંખાજી મુનિ કહે સંખ્યા ચેાસઠની, લેજો શિખામણુ સિધિરે. વિ.૩૦ ॥ દાહરા ॥ વિમળવાહન નૃપતિ, જશે નર્ક માઝાર; પુરણુ પાપ સચી કરી, અનંત સહશે. માર. ॥ ૧ ॥ ટાઢ અનતી સાંકણે, છે અંધારું ઘેર; જઇ કરી એ નર્કમાં, કરશે મુખથી શેર. ॥ ૨ ॥ ગેાશાલાની ભવભ્રમણા કંઠે કરવા યોગ્ય. ઢાળ પાંસઠમી ( રાગ–શી કહું થની મારી. ) જન્મ ગેાશાલાના થાશે રાજ, જન્મ ગૈાશાલાના થાશે; ત્યાં શસ્ત્ર થકી છેદાશે, રાજ જન્મ ગેાશાલાના થાશે. એ ટેક વિમળવાહનને સાતમીમાંથી, મચ્છપણે જન્મ થાશે; લાખા જીવેાના પ્રાણ લુંટીને, સાતમીમાં ફરી જાશે. રાજ જન્મ. ૧ અન ત અનંત સહશે દુ:ખા, દારૂણ્યુ નોવાશે; નીકળી ત્યાંથી જળધી જળમાં, મચ્છ થઈ જીવા ખાશે. રા. જ. ર ત્યાંથી મરી જાણે તમ પ્રભામાં, પછી સ્ત્રીજ થાશે; દુષ્ટ ત્રિયા તે પાપજ સચી, ફ્રી છઠ્ઠીમાં જાશે. રાજ. જ. ૩ ત્યાંથી નીકળી થશે ક્રૂરજ માળા, પાપ કર્મો બહુ કરશે; ત્યાંથી મરી જાશે ધુમ પ્રભામાં, મૂઢપણે માર ખાશે. રા જ. ૪
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy