SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ રરર પ્રભુ કહે મુજ કારણે, રૂવે સિહો અણગાર કરી તેડી લા તુર્તમાં, જઈ ઘટામેઝાર | ૨૧ . આદેશે અરિહંતને, મુનિ , ગયા તે પાસ , વચન સુણી વીરના, તેડી લાવ્યા ખાસ / રર ! દુરથી દેખી આવતા, પ્રભુ કહે તે વાર; - અહો મુનિ મુજ કારણે, રૂદન કીધું બહુ વાર | ૨૩/ હજુ આયુષ છે માહરૂં, સેળ વર્ષ પર્યત છે . તે મુજને કારણે મહામુનિ, રહે. તમે નિશ્ચિત. | ૨૪ / બાસઠમી એ ઢાળમાં, સુણતાં સિહો અણગાર; : : તે કહે, આંબાજી તે ક્ષણે, પામ્યા હર્ષ અપાર. ર૫ ૧ * “ | દોહરા છે. . * શિઢિપુરમાં રેવતી, દિલની છે ઉદાર. . પાક કીધો મુજ કારણે, લેસ્યો નહિં અણગાર. / ૧ / - બીજે પાક નિપજાવી, તેના ઘરને કાજ તે વહેરીને લાવજે, આગીશું આજ રે ! એ ઉપાયે અંગથી, ટળશે રેગ તમામ ચાલ્યાં સુણીને હેરવા, સુનિ ધરી મન હામ. . ૩ !! ઈરિયા સમિતિ ચાલતાં, પહોંઓ પુર મોઝાર; રેવતીને ઘર આવીયા, સુઘડ સિહો અણગાર. ૪ II . . . . . " ઢાળ રેસઠમી હાળ રેસકસી :: ( રાગ-રહી જાવ આજુની રાત હંસારે રાજા.) આવતાં દેખ્યા મુનિરાય ઘર દ્વારે, આવતાં દેખ્યા મુનિરાય, - રેવતીને હર્ષ ન માય, ઘર દ્વારે આવતાં દેખ્યા મુનિરાય-એટેક.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy