SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ રર૩ સિહાસન છોડીને સન્મુખે આવી, ધર્મ પ્રેમ ઉભરાય ઘર.. કરજેડીને કરે વંદના બાઈ, પડી પડી મુનિને પાય. ઘર.રા સૂર્ય સેના સામે આજને ઉગ્યા, મળીયા છે મહામુનિરાય. ઘર. ૩ જન્મ તારથ માને પિતાને, અરજ કરી કહે ત્યાંય. ઘરડા પાવન કીજે મુનિ મંદિર મારું, સમય લેખાનેરે થાય. ઘર. ૫ અરજી સુણ મુનિ મહેલે પધાર્યા, હેરાવે રેવતીબાઈ. ઘર. ૬ મારારે પ્રભુ માટે પાક જે કીધે, તે તે ન કપે લગાર, ઘર. ૭ તમારા ઘર માટે કીધેલામાંથી, વહરાવા આવ્યા આ વાર ઘર. ૮ એવુંરે સુણતાં સતી વિસ્મય પામી, કહે ક્યાંથી જાય એ સાર. * ઘર. લા. મુનિ કહે મારા પ્રભુજીએ કીધું, ત્રિકાળ જે જાણનાર. ઘર ૧૦ એવુંરે સુણતાં કહે રેવતી બાઈ, એજ જ્ઞાની ભગવાન. ઘર. ૧૧ ઉત્કૃષ્ટ ભાવે કરી પાક લહેરાવ્યો, છેદ્યો ત્યાં અનંત સંસાર-ઘર ૧૨ બાંધ્યું તીર્થકર શેત્રજ તિહાં, વૃષ્ટિ સેનિયાની થાય. ઘર. ૧૩ કહે આંબાજી ત્રેસઠમી ઢાળે, વર્યો છે જયજયકાર ઘર. ૧૪ ' ' દેહરા " . " . ! વાજ વજાડી સુરવરે, બેલે મધુરી વાણ; છે. ભલે જન્મી બાઈ રેવતી, લીધી જન્મની લ્હાણ. ૧ પરિજનો ટોળે મળ્યા, જેવા દ્રવ્યો પંચક : ખ્યાતિ કરી કહે બાઈને કીધે પુન્યનો સંચાર આજ તમારે આંગણે આવ્યા સિહો અણગાર; : પરમ પ્રમેહે તેહને, પ્રતિલાલ્ય આહાર || ૩ |
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy