________________
૨૨૧
T
રેવતી નામે ખાઈ છે, તે પુરમાં વસનાર; અઢળક પામી સંપદા, પુણ્ય તણે અનુસાર ॥ ē I સરળ સ્વભાવી આતમા, દયા દિલે ધરનાર રૂપ ગુણે સતી શાભતી, વૃત્તિ પામી ઉદાર. ॥ ૧૦ ॥ તે ખાઈએ મહાવીરની, જાણી દુ:ખદ સ્થિત; ત્રિલેાકી એ સંતના, પડશે દેહ ખચિત. ॥ ૧૧ ॥ એ ચિંતા અતર ધરી, અંતર ધરી, સતી રેવતીમાઇ; રાગ શમે ભગવતના, કરવા એ ઉપાય. ૧૨ ।। એવા અનુપમ ભાવથી, દિલમાં આણી દાઝ; પાંક મનાવી અનાવી રાખી, વીર પ્રભુને કાજ || ૧૩ || શિષ્ય શ્રી ભગવતના, નામ સિહા અણુગાર; છઠે છઠનાં કરે પારણાં, સૂર્ય તાપ સહનાર. ॥ ૧૪ ॥ શાકાંઠની સમીપમાં, છે જ્યાં ઝાડનું જુથ; સિહામુનિ તે નિકટમાં, ધ્યાન ધરે વિષ્ણુદ્ધ ॥ ૧૫ પુરિજન પંથે ચાલતાં, કરે પરસ્પર વાત; લેસ્યા થકી ગેાશાલની, થશે પ્રભુની ઘાત. ।। ૧૬ // સ્થિતિ સુણી ભગવંતની, તરુ ઘટાની અંદરે, ગયા સિહા જિનવર સરખા જગગુરુ, મુજના તારણહાર કાળ ધર્મ તે પામતાં, સૂના થશે સંસાર. ॥ ૧૮ ॥
વ્યાપ્યું દુ:ખ અપાર, અણુગાર. ॥ ૧૭ ||
પૂરણા ઝૂરતા તે કહે, જીવે નહિ જગનાથ; પ્રભુ પ્રત્યેના રાગથી, રહ્યું નહિ મન હાથ. ॥ ૧૯ ||
મુને કારણે, કરતા
હાહાકાર;
નીરે વિલાણી જ્ઞાનમાં, ખેલાવ્યા અણુગાર. ॥ ૨૦ ॥