________________
કરી આડંબર જિનને, દીધે અગ્નિદાહ કે પાછા વળી મશાનથી, લીધો પુરને રાહ. ૨૦.
સરળ સ્વભાવી આતમા, ગૃહસ્થીને અણગાર; . - મુકી મત ગોશાલન, પરમ ધર્મ ધરનાર. ૨૧
કોષ્ટક નામે વન થકી, વીરે કીધા વિહાર :: તપ સંયમમાં વિચરે, ભવજન તારણહાર / રર
ઢાળ બાસઠમી ' . '' . . . . . (રાગ-મુનિવર શોધે ઈરજા.) , લેસ્યા તણું પરિતાપથી, પીતજ્વરાદિ રોગ; . વ્યા અંગે વીરને, અશુભ કર્મ સંગ. ૧/ ધિર પડે નિહારમાં, વ્યથા વધી પ્રભુ અંગ છે ધૂર્ય ધરી અરિહંતજી, સહે દુખદ પ્રસંગ. ૨ એક દિવસ મિટિશ્યરે આવ્યા શ્રી ભગવાન આજ્ઞા લઈ વનપાળની, ઉતર્યા ફારુક સ્થાન. | ૩ | જાણ થયા જનપુરના, કરે પરસ્પર વાત; છે આ પુરની બાહિરે, શાળ કાઠે પ્રખ્યાત. ૪ / સમેસર્યા તે બાગમાં, વિશમા જિનરાય દર્શન કરતાં તેહના, જન્મ મરણ ભય જાય. પ !! એમ અવધારી અંતરે, સજી બહુ શણગાર; આવ્યા વીરને વાંદવા, પુરીજન અપરંપાર. ૬. પીપા પ્રતિબંધના, જાણું જન સમુદાય, . દેતા પ્રભુજી દેશના, ધર્મ બીજ પાય.. II.૭ !! પ્રસરી ઉદાસી પુરમાં, વીર પ્રભુને કાજ ચિંતાતુર : સર્વે થયા, શ્રાવક મુનિરાજ. ૮