________________
૧ .
- ૧૮ " લેચા તાપે તને તપે, પાપે પ્રજવળે ઉર; . ઘાર કમી હું પાપી જઈશ નર્કમાં ર. ૮.' થયા થશે ને થાય છે, અતિ અધર્મ કરનાર; ; . : - મુજ સમ પાપી કે નહિ દેજે મને ધિક્કાર. ૧૯
મુવા પછી આ પાપીને, દેર બાંધ પાય; ' | મુંબમાં થુંકી ઢસડ, પુર પંથની માંહી. ૧૦
મોટા મોટા શબ્દથી, કરજે. સહુને જાણું ગશાલ નિશ્ચ ગ, મરી ન નિર્વાણ. ૧૧
બીરૂદ ધરાવી જિનનું, કરી સમણની ઘાતક. .. વેરી થયે મહાવીર, પહોંચાડી વ્યાઘાત. ૧૨ .. " ચોટા ને ચક્લા વિષે, નાને માટે પથ. ન જાહેર કરજે પુરમાં, જિનવર છે નિગ્રંથ. | ૧૩
એને શરણે જે જશે, તે પામે નિર્વાણ - શાલા મત છાંડજે, થાય પરમ કલ્યાણ. / ૧૪ -
અશાતના અરિહંતની, કદી ન કરશે કેય; નહિ તે ગોશાલા પરે, જન્મ જેને દુખ હાય. • ૧પ એમ કહીને તુર્તમાં, પામી ગયે તે કાળ; સયમને સમકિત થકી પદ પામ્ય વિશાળ. ૧૬ :
મરણ જાણી ગોશાલનું, તુર્તજ વાસ્યાં દ્વારકા 1 અંદર સાવરથી આળખી, ચિત્રી પુર બઝાર. ૧૭ II , ડાબે ચરણે સિંદરી, બાંધીને તે વાર;
સ્થવીર લાગ્યા ઢસડવા દેતા બહું ધિક્કાર. ૧૮ દીધા સેગન પાળવા કીધા એ સંસ્કાર જાહેર જણાવ્યું પુરેમાં, ઉઘાડીને દ્વાર | ૧૯
.