________________
.
' ૨૧૮ ' મેં કદર ન કીધી . કરૂણાવતની,
દયા પ્રતિદિને પાળે જે જગ જંતની મેં ઘાત કીધી એવા બે સંતની. અરે. ૫ કીધાં કૃત્યની માફી પ્રભુ સમીપે માગું,.. મિથ્યા દંભને મુજ અંતરથી જ ત્યાગું, સ્વસ્વભાવે ગતિ કરવા લાગું. અરે. આ દો! વારંવાર નિજ આતમને ધિક્કારી,
શાલે કીધો ઉહાપે અપરંપારી, કહે આંબાજી એ ઢાળ મને હારી. અરે.
|| દેહરા છે. નિંદા કીધી આત્મની, અંતરથી બહુ વાર - નિજ પાસે બેલાવીયા, વીરેને તે વાર. # ૧
સેગન અપ આકરા, કહે વચન ગોશાલ
મુવા પછી આ પાપીને, કરજે બુરે હાલ. ૨ - જે જિનવરના નામથી, દુરિત હર પળાય; .
એવા શ્રી મહાવીરને, થ મહા દુઃખદાય ૩ /
જેના ચરણાવિંદમાં, નમે સ્વર્ગના ઈંદ્ર - ' રિલેકી છે જે પ્રભુ, જગમાં એજ જિનૅ a |
પાપી સંખલી પુત્ર હું, પ્રથમ હતે કંગાલ;
એ ભગવંતે દુઃખમાં, લીધી મુજ સંભાળ. ૫ છે - મળી વિભૂતિ મુજને, સવે પ્રભુ પ્રતાપ; '
ભૂલી એ ઉપકારને, સંચ્યાં બહાળાં પાપ. ૬
મહા મુનિ બે બાળીયા, કર્મ કીધાં મેં રસ - - સેમ્યા મુકી પ્રભુ ઉપરે, જઈશ નર્કમાં દૂર. ૭ ll
-
.