SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬, કુભારણું તે પુરમાં, હાલાહલી છે નામ શાળાની શ્રાવિકા પામી છે ધન ધામ. ૪ | : તેની શાળા યાચીને, ઉતર્યો ત્યાં શાલ ..' : ચોવિસ વર્ષ અગોશાલને, થો દીક્ષાનો કાલ.. પો નામ ધરાવે જીનનું, મેળવવા બહુ માન; " નિમિત્તના ઉપદેશથી, પામી રહ્યો સન્માન. ૬ # તે કાળે ને તે સમે, શેવિશમા ભગવાન . - સપરિવારે સંચર્યા, સાવરથી ઉદ્યાન. . ૭ ખબર થતાં પુર લેકને, જઈ વાંદ્યા જિનરાય; ધ સુણી વીતરાગને, પરિષદ પાછી જાય. ૮. વડીલ શિષ્ય છે વરના, લબ્ધિ તેણું ભંડાર : - છઠ છઠના કરે પારણું, પ્રભુ પાસે રહેનાર. ૯ કંચન કસોટી પામતાં, કાંતિ રહે છવાય . ' . સુવર્ણ રંગે શોભતી, છે ગૌતમની કાય. ૧૦ છઠ તપને તે પારણે, વાંદે વીરના પાય; - અનુમત માગી સંચર્યા, સાવરથીમાં જાય છે ૧૧ / ગૃહસ્થી ઘરથી હારીને, આવ્યા મધ્ય બઝાર, સુાં ગૌતમ સ્વામીએ, મંખલી પુત્ર વિસ્તાર. ૧૨ નામ ધરાવી જિનનું, પ્રભુપણે પંકાય; ' સ્થિતિ જાણું શાલની, શંકા મનમાં થાય. | ૧૩ ll ગૌતમ પૂછે વીરને, ગોશાલાની સ્થિત કૃપા કરી કહેશે. પ્રભુ, વાત બની શી રીત- ૧૪ ગૌતમ આદિ સાધુને, બેલાવે ભગવંત છે ! , ગોશાલાની વાત ત્યાં, વીરે કહી અથ અ ત ૧૫ w
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy