________________
-
'
૨૦૫
ઉભય પ્રશ્નોના અર્થ પ્રકાશ્યા, જિનવરે સવિસ્તારેજી; જમાલીએ તે શ્રધ્ધા નહિ તે, મિથ્યા મંતને ધારેજી કહે ૧૪ નિરાભીમાન પણું મુકી અળગું, માને, માતંગે. ચડીયાજી; . કરી ઉથાપન વીર વચનનું, ન્યાય માર્ગથી પડીયાજી કહે ૧૫. જિનવર પ્રભુને સંગ તજીને, અન્ય પુર પંથ લીધાજી; સરળ જીવોને મિથ્યા બ્રભાવી, કર્મ સંચ બહુ કીધજી, કહે. ૧૬ જ્ઞાની પ્રભુની હિલના કરતે, જમાલી, અણગારજી; ; બહુ વર્ષે તેણે દીક્ષારે પાળી, અંતે કીધા સંથારજી. કહે. ૧૭. . ખબર થતાં તે જમાલીની, ગૌતમ પૂછે વાત, કુશિષ્ય જમાલી કાળ કરીને, કઈ પામ્યા છેજાતજી. કહે ૧૮ પ્રત્યુત્તરમાં પ્રભુ પ્રકાશે, સુણજે સૌ અણગારજી; પામ્ય જમાલી લાંતક સ્વ. કિલમષી અવતાર છે. કહે. ૧૯ દેવ મનુષ્યને તિર્યંચ ભવમાં, લેશે. નવ અવતાર પછી પરિક્ષણ કરી કર્મને, પામી જશે ભવપારજી. કહે ૨૦ કરે ઉથાપન જ્ઞાની વચનનું, તે ફરશે સંસાર; પંચમ અંગથી કહે આબાજી, જમાલી અધિકાર . કહે. ૨૧ t = ફરી ગોશાલાને ચાલુ થયેલ અધિકાર
કઠણ હૃદય પીગળી જશે, એવો છે અધિકાર :
ભવજન ભાવે સાંભળો, શાલાને સાર. ૧ - પૂરણ કીધો મેં પેદ્યમાં, જમાલી અધિકાર" 1. હવે કહું ગોશાલાને, ; સિદ્ધાંતાનુસાર. . . .
શિષ્યાદિ પરિવારથી, ગોશાલો વિચરત. - સાવરથી પુર એદા આવ્યો ધરીને ખંત. ારા,