SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ : : ઢાળ પહેલી જ : : : " રાગ મુનિવર શોધે ઈરજા) અરિહંત ચક્રી કેશ, બલ દે હલધારકો ઉત્તમ પુરુષ એ ચારને, શ્રેષ્ઠ કુલે અવતાર ૧ સિંહ સરિખા પુરુષો, અંત કુલે ના હોય, . જન્મ ધરે રાજ કુલમાં, રીત અનાદિ જે. [૨] તેમ છતાં વિપ્ર વંશમાં, ઉપન્યા છે જિનરાય છે વિાત આછેરા ભૂતને, વિશાદ મુજમન થાય. / ૩ / છે જંબુદિપે ભરતમાં, ક્ષત્રીકુંડ એ નામ : રાણી સિદ્ધાર્થ નૃપની, ત્રિશલા જીતે ધામ | ૪.! તાએ કુખે કન્યા ઉપની, ગર્ભ હરે તે આજ; . . : મહાણ કુંડ એ પુરમાં, રુષભદત્તદ્વિજરાજ.: ૫ છે વનિતા તે વિપ્રની, દેવાનંદા નામ; તાસ કુખે ઠવવાતાણું, કરો ખંતથી કામ. . ૬. ગર્ભ શ્રીઅરિહંતનો, ત્યાંથી ગ્રહી તત્કાલ; ' ' ત્રિશલા કુખે સ્થાપજે, કરી ઘણું સંભાલ. + ૭ }} હુકમ સુણું સુર રાય, હરણું ગમેષી દેવ; : ત્વિરીત ગતે તે સંચર્યો, કરવા પ્રભુની સેવ. ૮ વિકેયરૂપ કરતેથકો, કા દીધજ પંથક ; દેવાનંદ નિકટમાં, આ ધરીને ખંત. જે ૯d ભરનિદ્રામાં પિઢીયાં, માતાજી મતિવંત; ' . તાસકુખે અરિહંતજી, મહિમાવંત અનંત. + ૧૦ નમન કરે સુર તેહને, જેડી યુગ્ગજ હાથ; મુજ અપરાધ ખમજે સહી, ત્રણ ભુવનના નાથ. I૧૧.
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy