________________
એનું ચરિત્ર આલેખવા, કલમ કરે નહિ કામ; અલ્પમતિ છે માહરી, છતાં ધરું છું હામ . ૮ ત્રણ ભુવનને સાહેબ, ત્રિફ્લો દેવીનંદ, , ઈદ્ર સરિખા ચરણમાં, નમ્યા મુનિવર વૃંદ. . ૯ જે ભેટ્યા ભવદુઃખ ટળે, વર્તે. જયજયકાર; એવા શ્રી મહાવીરને, રાસ રચું ધરી યાર. ૧૦ શ્રોતાનું ચિત્ત થાય, વેરાશે તરબલ ! તે તે રાસજ જાણજે, નહિતર. કાગારેલ. આ ૧૧ રાસ પ્રભુને રસ ભર્યો, સુણશે જે નરનાર; ભવ ભાવઠ તેની જશે, સફલ જન્મ થાનાર. ૧૨માં આગમ તણું આધારથી, પવૅ કરું. વિસ્તાર જિન વર એ અરિહંતના, ગુણ હું ગાનાર. ૧૩ ના ગુણ ગાતાં જિન રાજના, ખપે કર્મની કોડ : ઉતકૃષ્ણ રસ આવતાં, થાય પ્રભુની જેડ. ૧૪ વેરાગનાં ઝરણું ઝરે, સુણતાં વીર રાસ : ' દેહન છે સિદ્ધાંતનું, શ્રોતા સુણજે ખાસ. ૧૫ પ્રાણત કલ્પે પામીયા, દિવ્ય દેવનાં સુખ, ત્યાંથી ચવીને ઉપન્યા, દેવાનંદ ' કુખ. ! ૧૬ | સાડી ખાસી દિન તણું, ચાલી રહી છે રાત; આસન કંપ્યુ ઈદ્રનું, બની અનાહુત વાત. / ૧૭ છે અવધિથી અવલોકતાં, પ્રથમ સ્વર્ગના રાય, હા હા કરી કહે ઇંદ્રજી, લેક સ્થિતિ લેપાય. તે ૧૮ છે હરણ ગમેલી દેવને, તેડાવી કહે ત્યાંય; ચરમ..જિનેશર. ઉપન્યા,.. ભિક્ષુ વંશની માંહી.. ૧૯