________________
ઇંદ્ર હકમ શિરપર ધુરી, ગર્ભ સાહેરું આજ એમ કહીને સુર વરે કીધું ચિતિત કાજ, ૧૨ . પાછો દેવ તે સંચરી, આ શચીપતિ પાસ; : " પ્રભુ સ્થિતિ કહી ઈકને, અંતરધરી ઉ૯લાસ / ૧૩ ભલું કામ કીધું તમે, કહે સ્વર્ગને રાય પ્રથમ ઢાળ આંબાજીએ, રચી પોરની માંહી. / ૧૪
'
. . . . . દાહરા
. ત્રિનાણી ત્રિજગધણી, ગયા ત્રિશલા કુખવૃદ્ધિ પ્રતિદિન પામતાં, મલતાં મંગલ સુખ. ૧ તેની વાત તો ત્યાં રહી, પદો રચે પ્રબંધ ' ' રૂષભદત્ત વિપ્રજ તણું, કહું કથાને બંધ. | ૨ વિશાલ કુલ છે જેહનું, સ્નેહી તણું છે વૃંદ વસવા છે ભુવને ઘણું, જેમાં જન આનંદ. ૩ અજબ જરૂખા માલીયાં, જાળી વિવિધ પ્રકાર : જુગતી જેવા જોગ છે, છે શોભાને સાર. | ૪ | અંત:પુર * દીપાવતી, દેવાનંદ નાર , દોસી અંઢારે દેશની, સેવ સદા કરનાર. | ૫ | શિલાતિ તેમજેવાણી, વહેંભી જાત વિશેષ :
રૂણ કોનિકા, શેભે સુંદર છે. i li પન્ડ વિતાને લસીકા, અખેરી સધરી નામ દેમિલી અરબ લઉસીયા, કરે ચિતવ્યાં કામ. શા
.
.