SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ જઈ વસવું સ’સાર ตา ॥ '' ॥ ૭॥ તજી ધર્મ અણુગારના “ રણી ગયા શું રાજવી, અલ્પ દુ:ખે આ વાર. ॥૫॥ દારૂણ દુ:ખ પૂર્વે મસ્યા, હસ્તી ભવ માઝાર અ ંતરથી એ દુઃખના, કરી કોઇક વિચાર. ગ્રીષ્મ ઋતુમાં એકદા, ફરતા વન માઝાર, ! વ્યાપી તૃષા ત્યાં કણે, સહતાં તે દુ:ખકાર જળ; પીવાને કારણે, ગયા તમે કાસાર; ખૂંચી જાતાં કમ, હિંમત ગયા ત્યાં હાર. ॥૮॥ શત્રુ હસ્તી આવીચેા, દીધા દત પ્રહાર; !! રક્ત તણી ધારા વહી પડતાં તિક્ષણ માર. દુ:ખથી કાયા કે પતી, થયા ત્યાં મૃત્યુકાળ; : વિંધ્યાચળના વન વિષે, જન્મ્યા કરિણી આળ. | ૧૦ || ઢાળ પંચાવનમી તેહમાં, પૂર્વ ભવ વિસ્તાર; ॥ ૯ 7 મેઘ મુનિ તે સાંભળે, કહે મુનિ સહકાર, ॥ ૧૧ ॥ દાહરા વનચર ભીલે અપીયું, સુમેરૂપ્રભ નામ, તરૂણપણ ત્યાં પામીયા, ક્રૂરતા બહુ વિધ ઠામ. ॥૧॥ હાથણીએ પરિવારથી, કરતા વિવિધ કેલ; .. થયે યુથના, ચરતા વનની વેલ. ॥૨॥ + 1 11:2 અધિપતિ એ અરણ્યમાં એકદા, “ગ્રીષ્મ સમય માઝાર; દાવાનળ દેખી કરી, કીધા તમે વિચાર. ॥૩॥ તરુપત્ર વન વેલડી, આડાગાડી તમામ; ઉખેડી તે મૂળથી, દૂરનામુ ધરી હામ. ॥૪॥ ૧૩
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy