SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ એમ વિમાસી અંતરે, ચત્ન કીધા પરિપૂર " સંગે લઈ પરિવારને, નાખ્યાં તરુવર દૂર. . ૫ , બહુ વિસ્તારે મંડળું, સ્વચ્છ કીધું તે ઠામ. : વૃક્ષાદિક ધરે થતાં, થયું ચિંતવ્યું કામ. . ૬ થતાં હુતાશન એકદા, વ્યાપી અગ્નિ જાળ; પશુ મળ્યાં બહુ એકઠાં, લઈ પોતાનાં બાળ. ૭ - બળતું વન વિલેકીને, તું પામ્યા ત્યાં ત્રાસ : વેગે ચાલી મંડળે, જઈ કીધે નિવાસ. ૮ ભીડ ઘણી પશુડા તણું, ઉભાં પાસપાસ : તે વેળા તુજ દેહમાં, ચર વ્યાપી ત્યાં ખાસ. ૯ ખરજ ખાણવા દેહની, ઉપાડ તેં પાય; ભયથી સસલે ધ્રુજત, આવી પેઠે ત્યાંય ૧૦ || ખરી તે ખરજને, પગ ઠવતાં ભૂભાગ - સસલે પેખી પગ તળે, આ કરૂણા રાગ- ૧૧ / ઉચે રાખે ચરણને, અનુકંપા કરનાર; અતિ દયા પરભાવથી, પરિત કર્યો સંસાર. ! ૧૨ અઢી દિવસ પુરા થયા, બુઝો વનને દાહ, લાગ્યાં પશુઓ નાસવા, લઈ અનુકુળ રાહ. મે ૧૩ એક સસકને કારણે, ઉચે રાખે પાય; અઢી દિવસના દુઃખથી, ગાઢી વેદના થાય. | ૧૪ / ઢળી પડે તું ભૂતળ, પામ્યો દુઃખ અથાગ અતર કરૂણું આવતાં, આવી ગયા ભવ તાગ. ૧૫ ll વિણે સમકિત કારૂણ્યથી, રાયવરે ભવ મઝાર; નરભવ આયુષ બાંધીયું, રાફળ જમ કરનાર. {૧૬
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy