________________
જયજય : મંગળ બોલતા, ચાલ્યા ચારણ ભાટ - 1 - મળી. મનુષ્યની મેદની, જેવા સઘળે ઠાઠ: ૧૧
અતિ ઉત્સાહે આવીયા, પુર તણું તે બહાર; ' ' - અતિશય છે વરના, જેમાં વિસ્મયકાર; ૧૨ .
ત વાહનથી ઉતર્યા, મેઘ મહા મતિવંત ' ' આવી વાંદ્યા વીરને, હર્ષ ધરી અત્યંત. આ ૧૩ .
માતા કહે કુમારની, પ્રભુને , કરી પ્રણામ; . . શિષ્ય, ભિક્ષા સ્વીકારીને, પુરે પુત્રની હામ. ૧૪ . સંધી કહે સુતને, તું મેઘરાં પ્રાણુ;
પુત્ર કર્મ કાપી કરી, વરજે પદ નિર્વાણું. ૧પ છે - એમ કહેતી તે ધારણ, , ગદગદ કંઠે. . થાય છે ? - : અશ્રુ છુટયાં આંખથી, . સાડી પલળી જાય. સ ૧૬ મ. "
નમ્રપણે નિજ- માતને, "કહે ” મેઘકુમાર; " : પ્રભુ પ્રતાપે માતજી, તરી જઈશ. સંસાર ૧૭
શિખરિણી છંદ. ફરી ફરી ને જનક જનની હું નહિ કરું,
વળી માને પેટે ફરી જનમ હું તો નહિ ધરું; : .. તજી કાયામાયા તપ નિયમથી આતમ દયું, " અવિનાશી થાતાં ભવભ્રમણ પાછા નહિ ભયું. ૧ : : : : : | દોહરા છે : ' " . એમ કહી નિજ અંગથી, ઉતાર્યો શણગાર
કે ઝીલે , માતા ધારણી, વર્લ્સ તણું મોઝાર ૧૮ ' ભ્રમર સરીખા કેશને, ઉતરાવ્યા તે વાર
સ ત્યાગી વેશને, થયા તુર્ત અણગાર ૧૯ ,