SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૯૦ ' નમ્ર વિનંતી અતિશે ધીરે માતપિતાએ અનુજ્ઞા દીધી, કરશે સ્વઆત્મની સિદ્ધિ ઉચ્ચરે અંબાજીરે કહ્યું મેઘકુમારે '..: મારે. | ૮ | | દોહરા છે, . માજીને વચને કરી, રાજ કરૂં દિન એક . ઉર અવધારી કુંવરે, વાત સ્વીકારી છેક ૧ શ્રેણીકને હુકમે કરી, કીધી તૈયારી સાર; રાજ તખ્ત બીરાજીયા, : નૃપપશે. કુમાર. | ૨ મેઘ થતાં ગાદી પતિ, ભૂપ કહે કરજેડ : આદેશ આપો પુત્ર, પુરંશું મનના કેડ. ૩ મેઘરાજા સુખથી વદે, એ પાત્રો સાર કુતિયાચણે દુકાનથી, મંગાવે આ વાર. | ૪ | સોનામહોર બે લાખથી, તુર્ત મંગાવે રાય; નાપતિને એક લાખથી, તેડાવ્યા છે ત્યાંય. પ ! સકળપુર શણગારીયું, તેરણ બાંધ્યાં કાર; રાજ રિયાસત સજજ કરી, વર્તાવ્ય જયકાર. ૬ મનગમતાં ભેજન જમી, મેઘ થયા તૈયાર - ઝળહળતા આભૂષણે, સજ્યા બહુ શણગાર. | 9 || સહસવાહિ ઉપરે, બેઠા રાજકુમાર; ચામર વજે તેહને, બે તરૂણ ધરી ચાર | ૮ || ' ગડગડ નોબત ગાજતી, થતી નગારા ઠેર; - પડઘમ વાજાં નવનવા, ગજે વું ઘનઘોર છે . ગજ રથ ઘોડા પાલખી, શિવિકાને વળી વેલ; - રાજ રિયાસત નિકળી, જોતાં રેલમ છેલ. ૧૦ છે
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy