SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ માતાને કુંવર કહે, “ વના વદી રસાળ; જ્ઞાન વિના મુજ આતમા, રહ્યો અનાદિ માળ. ॥ ૨૦ ઢાળ ચેાપનમી ( રાગ-મહેતાજીને શું મહીમૂલ ખતાવું. ) મુજ માજી આજ્ઞા આપેા આવારે, મારે નથી રહેવું સ સાર તે એ ટેક. સે વીર પ્રભુની સુણી વાણી, જેથી જુદી જગત રીત જાણીરે; હું છું કાળ અન તના પ્રાણીરે, રડવડીયે ચારે ગતિ સંસારે. મારે. ૧ મારા આતમ છે અવિનાશીરે; સ્યા મેહ મમતની ફાંસીરે; તેથી થયા ન શિવપુર વાસીરે, પરવશેરે કષ્ટ સહ્યાં બહુ વારે. મારે. ॥ ૨ ॥ શ્વાસેાશ્વાસ રૂંધાઈ રહ્યાંરે, મે' નરકના ગાઢે દુઃખ સહ્યારે; જાય ન સુખ થકી તે કહ્યાંરે, પરવશેરે અન્યે અગ્નિ સંસ્કારે. મારે. ॥ ૩ ॥ માવિત્ર ઘર તે સ્થાવર જાણેારે, મેાશાળ વિગ્સે દ્રી પહીચાણારે; નિગાદે કાળ અનંત સાથેારે, એહ દુ:ખથીરે કાણું કહેા ઉગારે. સારે ॥ ૪ નિજ સ્વભાવને ના જોચારે, માડી મે તેા કાળ અનતે ખાયારે, પરાધિન મની બહુ રાયારે, દુ:ખ દરિચેરે ડુખ્યા અન તીવારે મારે ॥ ૫ ॥ હૅવે સંચમ તાચિત્ત સ્થાપુંરે, નિર્ભય દાન છકાયાને આપુંરે; જેથી પૂર્વ સંચિત કર્મ કાપુંરે, નિર્ભયદાન છકાયાને આપુંરે. મારે. ॥૬॥ માડી મને ત્યાગવૃત્તિ બહુ ભાવેરે, આવેા સમય ફ્રી નિહુ આવેરે; મારી ક્ષણ લાખેણી જાવુંરે, ભેટયા પ્રભુજીરે પાતે તો પરતારે મારે. ॥ ૭॥
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy