________________
મગધપતિ શ્રેણીની વ સુખકર સ્થિત અજ્ઞ દશાથી તેહને, હિંસામાં છે પ્રીત. ૧૧ શિકાર કરતાં એકદા હણ્યા હરણના પ્રાણુ આયુષ્ય બંધ તેથી થે, નરક વિષે નિર્માણ. ૧૨ છે સમદષ્ટિ સતી ચેલણ, દેતી. બહુ દષ્ટાંત છતાં શ્રેણીક શ્રદ્ધ નહિ, જિનવરને સિદ્ધાંત. ૧૩ છે એક દિવસ ભડ ભૂપતિ, હયવર પર થઈ સ્વાર; . પ્રાત:કાળે નિજ પરથી, નરવર નિકળ્યો બહાર. ૧૪. મેડીકલી નામે કરી, ઉપવન છે સુખકાર; અતિરમ્ય છે ભૂમિકા, જોતાં મન હરનાર છે. ૧૫ / નંદન વનની ઉપમા, બહુ સુંદર છે બાગ; આવ્યો શ્રેણીક તેહમાં, લઈ અનુકુળ લાગ. ૧૬ તરુવર તળે દીઠા તિહાં, ત્યાગી લેશે ? જોતાં વિભૂતિ અંગની, ચકિત થાય ધિમત. - ૧૭. તુત અશ્વથી ઉતર્યો, અંગે થઈ ઉજમાળ . કરજેડી શિર નામો, પૂછે છે ભૂપાળ. ૧૮ મ. . . . . . ઢાળ બાવનમી
: (રાગધારણ મનાવેરે મેવકુમારનેરે.) અતિશે રૂપાળારે મુનિવર ખિીયારે, જોતાં ન નેત્ર ખેંચાય; ક્ષિતિતળની માંહીરે હશે ઘણું સુંદરું, તુમ સમા નહિં ક્યાંય. * * * * અતિશે રૂપાળી મુનિ પિખીયારે–એ ટેક. / ૧ / મુખાકૃતિ જોતાં આનંદ અતિ ઉપજેરે, થયે હું વિરમયકાર; ક્ષમાં તણ તમે દિસે છે મહોદધિરે, નિર્લોભી અણગીર અ. ૨ . .