________________
૮૧
એકાવનમી ઢાળે વીર પ્રભુએ, સ્થાપ્યાં તીર્થો, ચાર, - આંબાઈ મુનિ કહે પાવાપુરથી, વિરે કીધ વિહાર જાત. દા.
ચાર તીર્થને સ્થાપીને પ્રભુએ કરેલ વિહાર .
. દેહરા છે . . , ગૌતમઆદિ ગણધરે, સંગે બહુ પરિવાર છે * * વીર પ્રભુજી સંચર્યા,' કરતા ઉગ્ર વિહાર | ૧ |
ગામ નગર ને પુરપ્રતિ, જયાં જ્યાં જિનવર જાય છે * ઉપકાર અતિશે ધર્મને, મહીમંડળપર થાય. ૨
ચંદનબાળા મહા સતી, લઈ શિષ્યા પરિવાર . ' વીર વચનને અનુસરી, જન પદ કરે વિહાર. ૩ મગધ દેશને મહીપતિ નામે શ્રેણીકરાય; , પ્રતાપર્વત તે ભૂપતિ, મહીમંડળ પંકાય. તે ૪ અંગ મગધ બે દેશનું, છે શ્રેણીકનું રાજ. રાજકુટુંબ છે દીપતું, સુખણી પુર સમાજ. પો રાજગૃહી નગરી વિષે, ઝદ્ધિ. અપરંપાર; રાણું છે શાણું ઘણું, શ્રેણીકને દરબાર. ૬. નંદા મટી રાણ, કુંવર કાન્તિવંત; અભય કુંવર છે દીપ, રૂપ ગુણે અત્યંત. B ૭ મે - ચાર બુદ્ધિ એ સુતની, પામી છે વિસ્તાર;
પ્રધાનપણું તે રાજ્યનું, કરે અભયકુમાર. ૮ * ચેટક કન્યા ચલણા છે શ્રેણીની નાર; - બે કુંવર છે તેહના, કુરણકવેલ કુમાર ૯,
કલ્યાદિ દશ રાણુનું, તેના છે દશ પુત; - તેમ જે ધારિણી રાણુને, મેઘકુંવર છે સુત. ૧૦ |
* * *