________________
, ,
*:
કાયા ઉદારીક કારમી જાણી, વૈરાગ્ય અંતરે આ સંયમી થયા તુર્ત રાજ તજીને, ખારા સંસારને જાયે. ૧૫ ઉગ્ર પંથે ચડી કર્મોને કાચા, ભવ બીજ દીધાં બાળી, કહેબાજી ધન્ય ચકવર્તી તે, મોક્ષ પામ્યા દીક્ષા પાળીરે. ૧૬."
છે . છે દેહરા . સાર જગતમાં છે નહિ, જોતાં આ સંસાર; સંયમ સાર સંસારમાં, ભવજળ તારણહાર, ૧ તર્યા તરે તરશે વળી, સંયમના ધરનાર; ત્યાગ ધર્મની મુખ્યતા, કહી સભા મઝાર. ૨ મીસરીથી મીઠી ઘણું, કહે સુરને રાજ; એ વાણી શ્રવણે સુણ, રીઝી સર્વ સમાજ છે ૩ છે વંદન કરીને ચંદના, કહે પ્રભુજી પાસ મહાવ્રત અપ મુજને, છુટું ભવને પાશે. ૪.
વૈરાગી થઈ ચંદના, જાણી તેવાર; - રાજકન્યા સંગે ઘણી, તે પણ થઈ તૈયાર | Nil
પ્રધાન શેઠ સેનાપતિ, ગાથાપતિ ગુણવંત; કન્યાઓ તેઓ તણી, ધરી વૈરાગે ખંત. . કરજેડી શિર રામતી, પડી પડી લાગે પાય; વીર પ્રભુની આગળ, સંયમવંતા થાય છે | સહસગએ સાધુ થયા, થતાં સત્યની શોધ થયા હજારો સાધવી, સુણી પ્રભુને બોધ. | ૮ - સાધવી એના વૃંદમાં, રૂપ ગુણે છે શ્રેષ્ઠ " ચંદનાને પ્રભુજીએ, પદ અખ્યું ત્યાં . હું !
,
.