________________
૧૭.
:
પ્રથમ
:
પ્રથમ સ્વર્ગથી દેવા બે આવ્યા, જોવા ચઢી રૂપરિદ્ધિ વિષ્ઠ રૂપે આવ્યા રાજને દ્વારે, પ્રતિહારે વાત કીધીરે. સા. ૩ દીવ પથ કાપી વિપ્ર બે આવ્યા, જેવા વધુની વિભૂતિ; એવું સુણી તુત પાસે ખેાલાવ્યા, કરતા સ્વરૂપની સ્તુતિરે. સેા. ૪ આવી જોતાં દેવે વિસ્મય પામ્યા, લગની અંતરથી લાગી અહા મહેા રૂપ રાજા તમારૂં, તમે મેટા બડભાગીર. સેા. ૫ આપ રૂપતી કરે પ્રશંસા, સ્વર્ગ ના સ્વર્ગના રાજા; તેવા તમે છે। રાણા રૂપાળા, વાજે કીર્તિ વાજા રે, સે. સુણી પ્રશંસા દેવા સમીપે, ગવ કીધા મનમાંહી; ઈંદ્ર સરખા પણુ કરે પ્રશંસા, મુજસમા નહિ ’ક્યાંયરે, સે. ૭ ગ કરી કહે સુર પ્રત્યે રાજા, મળે ભરી મુજ કાયા; સુગંધી જળે વિલેપન કરીને, હજુ નથી અમે ન્હાયારે. સી. ૮ સ્નાન કરી જ્યારે શણગાર સજ્યું, છત્ર ધરાવું હું શિ; બેસું સભામાં જઈ સિહાસને, જો રૂપ આવી ત્યારેરે. સા. ૯ એમ કહી નરવર. ન્હાવાને બેઠા, દેવા ગયા એન્ડ્રુ હારે; મ`જન કરી ભારે ભૂષણ પહેર્યા, ગયા સભામાં જ્યારેરે. સા. ૧૦ રૂપતણે! રૃપે ગર્વ કરીને, દેવાને તુત તેડાવ્યા; આવી જોતાં તેઓ ચક્રીની કાયા, શિર ધુણાવી ઝંખવાયારે. સા. ૧૧ ચક્રી કહે ભવ્ય ભાળી વિભૂતી, શાભ્રાતણી નહિ ખામી; તેમ છતાં શાને શિર ધુણાવા, હર્ષ ઉમી સર્વે વાસીરે. સે. ૧૨ પ્રત્યુત્તર કહે નિ:શ્વાસ નાખી, રૂપ રંગ . ગયા નાશી; કાયા ઉત્તારીક આપની અતે, વ્યાપી છે રાગ નીરાશીરે, સેા. ૧૩ કંચન સ્થાલમાં તમેાળ ચાવી, નખાવ્યુ જેણી વારે ખદખદ ખદખદ કીટક કરતા, દેખ્યા રાજાએ ત્યારેરે સે. ૧૪
"