________________
૧૭છે - પંચવતે અણગારના, મોટા મેરૂ સમાન; ; - ત્રિયાગ શુદ્ધ પાળતા, મળશે. મેક્ષ નિધાન. : ૧૩ - એકએક મહાવ્રતની, ભલી ભાવના પંચ; ' : : - આરાધે તે મુનિવરે, કરી જ્ઞાનને સંચ. ૧૪
બીજી ભાવના બાર છે ગુણ નિષ્પન છે. નામ : : અંતરથી . આરાધતાં, મળે અવિચળ ધામ. . ૧૫ '. ગત કાળે સંસારમાં, ભાવી ભાવના બાર; ન
તરી કરી લવ ઓઘને, અનંત પામ્યા પાર ! ૧૬ it, - ચક્રવતી સમ રાજવી, ખટખંડ અધિરાજ; ; 1. સંયમ પંથે સંચર્યા, તજી મનહર તાજ. ૧૭ : અરિસાભુવન ભરતેશરૂ, ભાવી અનિત્ય ભાવ : : . કેવળ કમળા પામીને, તાર્યા મોટી રાવ. ૧૮
કાયા ઉદારીક કામની, વિણસતાં નહિ વાર . એ બધે ત્યાગી થયા, ચક્રી સનતકુમાર | ૧૯ - ' અશુચી ભાવનાથી ચક્રવતીને થયેલે વૈરાગ :
ઢાળ પચાશમી (રાગ-હવે મને હરિ નામ નેહ લાગે) . (તે આતમજી આજે જોગ મો.). ખ્યાતિ કરી કહે સ્વર્ગનો રાજા, સનંત કુમાર રૂપવંત લાગે અતિશે કરે, સોભાગી સુણો
ચકીતણી બલીહારી, છે રૂપે રંગે વિસ્મયકારી રે; " . " ભાગી સુણજે ચીતણ બલીહારીએ ટેક. ને ૧/ - અરિહંત વિણ અન્ય ને પેખી, રૂપવંત તેવી કાયા; ' સુણું પ્રશંસા ઈદ્રનો મુખથી, દેવે અતિ ઉલ્લભાયા. સે. ૨. '