________________
શ્રવણે સુણતાં વાતને, રીઝયા પુર નરનાર; ચંદનાએ પણ સાંભળી, હર્ષ તણે નહિ પાર. ૩ , દર્શનાતુર થઈ તે ક્ષણે, સતી ચંદના બાઈ, પ્રભુ પાસે સંયમ ધરું, ક્ષણે લાખેણું જાય. ૪ અંતરની. એ ભાવના, જાણ તેણી વાર ઇંદ્ર આદેશે દેવતા, આવ્યા પુર મોઝાર પI નૃપાદિ પરિવારને, તેમ ચંદના બાળ; સુરવર તેડી આવી, અંગે થઈ ઉજમાળ છે નિરખી શ્રી અરિહંતને, રેમમ વિસંત, ચંદના તે વંદન કરે, વ્યાયે હર્ષ અનંત. ૭ આજ જન્મ લેખે થયે, ભેટયા જિનવર ભાણ અહો વિભૂતિ વીરની, પામ્યા કેવળના ને ૮ . દર્શનથી પ્રસન્ન થયું, ચંદન બાળા ચિત્ત; વાણું સુણવા વીરની, ધરી રહ્યા સૌ પ્રીત. | ટ ભવભંજન ભગવંતજી, સમય સમયના જાણ; ભવી જીવ તારણ કારણે, વદે સુધા સમવાણ. . ૧૦
|| છો, धर्मः कल्पद्रुमो लोके, धर्मचिंतामणी नृणामः : . . . ધર્મ: મહુધા ઘેનું, ધર્મ: ર્વિવા ક્ષનિધિ છે ? ધર્મ પરમ છે જગતમાં, ધર્મ સુખની ખાણ ધર્મ થકી ચિતન લહે પરમ પદ નિર્વાણ. ૧૧ ઉભય ભેદ છે ધર્મના, ગૃહસ્થીને અણગાર; દ્વાદશ વ્રત આદરે, એ શ્રાવક આચાર. ૧ર /