________________
૧૭૫
પરભવ છે નહિ તે કારણથી, એ શંકા મત આવેાજી; પ્રત્યક્ષ પણે આ દેવા વસે છે, તેથી સ્વ પહીચાણાજી. યજ્ઞ. ૩૪ પાપ નિ નરક નિશ્ચય છે, પ્રત્યક્ષ નિશ્ચય છે, પ્રત્યક્ષ છે પ્રમાણુĐ; સંશય છેદાતાં મુનિ થયા તે, ત્રણસેા સંગે સુજાણજી, યજ્ઞ ૩૫ પ્રભાસ પડિતે તે એકાદંશમા, આવ્યા ત્રણસેા સાથજી; ઉભા પ્રભુજીને નમન કરીને, જોડી યુગ્મજ હાથછું. યજ્ઞ. ૩૬ પ્રિય વચનથી કહે પ્રભુજી, મેાક્ષ શંકા છે ખેાટીજી; અષ્ટ કર્યું ના ખંધન છુટયેથી, શિવ પદવી છે મેાટીજી. યજ્ઞ. ૩૭ જ્ઞાની વીરના વચન સુણીને, આસ્તિકતા ઉર આણીજી; અણુગાર થયા ત્યાં ત્રણસેા સંગે, ભેટયા પ્રભુ વિનાણીજી. ચંજ્ઞ. ૩૮ મહાવ્રત લીધાં મહાવીર પાસે, થયા આરંભના ત્યાગીજી. એકાદશ છે પંડિત મેાટા, લગની વૈરાગે લાગીજી. યજ્ઞ. ॥૩॥ શ્રી વીર પ્રભુના શિષ્ય થયા તે, 'ચુમાલીસે વિપ્ર સંગજી દ્વિજ તણા સર્વે સ્વાંગ તજીને, સુનિવેશ સજ્યા સ્વઅંગજી. યજ્ઞ. ॥૪૦॥
એકાદશે થયા ગૌતમ સરખા, ચૌદ પૂર્વી તે ભારીજી; ગણધર થયા તે વીર પ્રભુના, એકાઢશે જયકારીજી. યજ્ઞ. ૪૧ ઓગણપચાશમી એ ઢાળ મેાઝારી, શંકા સર્વાંની ટાળીજી; આંખાજી કહે પ્રભુ ભેટયાથી, ભવ ખીજ દેશે ખાળીજી, યજ્ઞ. ૪ર ॥ દાહરા ॥
પાવાપુરી જાતા હતા, દેવ તણા વૈમાન કાશ ખીપુર ઉપરે, વીર પ્રભુ પાવાપુરી, દર્શન કરવા જાય છે,
દીઠાં તે આસમાન. ॥ ૧॥ સમાસો આવાર; દેવ તણા પરિવાર