________________
૧૭૪
મીય પુત્ર પણ આવ્યા પ્રભુપે, કહે તેને અરિહંતજી દેવ શંકા તમે ઘરે તજી દે, છે ઈંદ્રાદિ ઋદ્ધિવંતજી. યજ્ઞ. રેરા સુરાસુરના ઈંદ્ર ચોસઠ છે, અસંખ્ય છે. પરિવારજી પ્રમાણભૂત છે તિષ ચકાદિ, શંકા નહિ લગારજી. યજ્ઞ ર૩ આસ્તિક થયા તે વીર વચનથી, શંકા દીધી નિવારીજી; સાડા ત્રણસો તે પંડિત સાથે, થયા પોતે અણગારજી. યજ્ઞ. ૨૪ અકપીત આવ્યા તેમ પ્રભુ સમીપે, પંડિત ત્રણસે સાથેજી; નાસ્તિતા તેની રે જાવા, કહે ત્રિજગનાથજી, યજ્ઞ રિયા સંશય તજી દે નારકી જીને, છે નર્ક વિષે નિરધાર; જ્ઞાની વચન પર શ્રદ્ધા આણને, જાણ્યા તત્ત્વને સારછે. યજ્ઞ. ૨૬ પ્રવર ત્યાગનો પંથ સ્વીકારી, ગ્રહ સંયમ ભારજી; ત્રણ શિષ્યને લઈ સંગાથે, મુનિ થયા તે વારજી. યજ્ઞ. ૨૭ આવ્યા અચળ ભ્રાત સમેસરણમાં, બીરાજે જ્યાં જગનાથજી; સંદેહ તજી દે પુણ્ય પાપન, વીર કહે હિત લાયજી. યજ્ઞ. ૨૮ પ્રવર પ્રભુતા દિસે પુણ્યની, પુણ્યથી સુખીયાં લોકજી. પુણ્ય વગરના જીવ જગતમાં, પામે દુઃખના ક0; યજ્ઞ. ૨૯ દીન બનીને ઘર ઘર ભમતા, સ્થિતિ પામ્યા કંગાલજી; ફળ પહોંચાણે પુણ્ય પાપના, કરી હૃદયમાં ખ્યાલજી. ચ. ૩૦ જ્ઞાની પ્રભુના વચન સુણીને, બુઝયા અચળ બ્રાતાજી; ત્રણ પંડિતો લઈ સંગાથે, મુનિ થયા સાક્ષાત છે. યજ્ઞ. ૩૧ મેતા પંડિતે વાત સુણીને, આવ્યા પ્રભુની પાસજી; પ્રભુ કહે તેના અંગત વિચારો, કરવા શંકાને નાશજી. ચાર જન્મ, ધરે દેહ પંચ ભૂતથી, પ્રલય તેમાં થાય દેહ વિનાશે જીવ વિશે, પરભવે કેણું જાય . ચશ. ૩૩