________________
૧૭૩ શંકા દૂર થતાં વીર વચનથી,. વાયુભુતિ તેણુ વારજી પાંચસો શિષ્યને લઈ સંગાથે થયા જૈન અણુગારજી યજ્ઞ. ૧ના વાયુભૂતિ પણ ત્યાગી થયાની, વ્યકતે સુણું તે વાત પંડિત પાંચસે લઈ સંગાથે, વ્યક્તિ આવ્યા સાક્ષાત છે. યસ. ૧૧ વંદન કીધું તેણે વીર પ્રભુને, ડી યુગ્મ જ હાથ કહે સંબધી વ્યક્ત પંડિતને, ત્રણે જગતના નાથજી, યજ્ઞ. ૧રા પંચ ભૂત તણું છે શંકા તમને, નાસ્તિકતા એ ભારી; વિજ્ઞાન ભરેલા હેતુ ન્યાયથી, શંકા દીધી નિવારીજી, યજ્ઞ. વાં - વીર વચન પર શ્રદ્ધા આણુને, પંડિત પાંચશે સંગજી, પ્રભુ પાસે થયા વ્યક્ત મુનિ તે, લાગ્યો વૈરાગે રંગજી યજ્ઞ ૧૪ વ્યા ત્યાગી થયાની વાત સુણીને, સુધર્મા થયા તૈયારજી; પંડિત પાંચસો લઈ તે વ્યા, સમોસરણ મઝારજી. યજ્ઞ ૧૫ શ્રી વીર પ્રભુને વંદન કરીને, ઉભા સન્મુખ ત્યાંય; તેના મને ગત ભાવ નિહાળી, ઉચ્ચરે શ્રી જિનરાયજી. યજ્ઞ. ૧૬ છે જે જે વેદાદિ પામ્યા ગતિમાં, પુનઃપામે તે જ સ્થિતજી; એવી શંકા છે તુમ અંતરમાં, છે શ્રદ્ધા વિપરીત. યજ્ઞ. પળા સ્પષ્ટીકરણ તેનું કરી પ્રભુએ, શંકા દીધી તે ટાળી; બુઝયા સુધર્મા પાંચસો સગે, સંયમી થયા ગર્વ ગાળી. યજ્ઞ ૧૮ તેમ આવ્યા વિપ્ર મંડીક નામે, સાડાત્રણસે લઈ શિષ્યજી બંધ મોક્ષ તણી શંકારે જાણ, બોલ્યા ત્રિજગ ઈશજી. યજ્ઞ. ૧૯ નિશ્ચય આત્મને બંધ થાય છે, કર્મ સંચે જે રીતજી. ભવ ભ્રમણ થાય કર્મ કર્તાને, છુટયે મેક્ષ ખચિતજી. યજ્ઞ. ૨૦ સંશય છેદાતા મંડીકજનો, ઉપ મન વૈરાગજી સર્વ પંડિતેને લઈ સંગાથે, કીધે સંસારને ત્યાગજી યજ્ઞ. ૨૧
1
1
rr*
-
-
-
- -
?
*
* *
*
*
-
-
**
*
*
*
*
*