SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ નવગણધરોની રશંકાનું સમાધાન. ઢાળ ઓગણપચાશમી ( રાગ–આદર જીવ ક્ષમા ગુણ આદર.) ચજ્ઞમ ડપમાં વાયુભૂતિ તે, ચિંતવે ચિત્ત માઝારજી; વડીલ વીર તે ગૌતમ સરખા, થયા જૈન અણુગારજી. યજ્ઞમંડપમાં વાયુભૂતિ તે.એ ટેક...૧ I તેની વારે ગયા છે અગ્નિભુતિ તે, હજી આવ્યા નહિ વીરજી; મિષ સખળ તેનું તુ જ શેાધુ, થવું નહિ અહિં સ્થિરજી. યજ્ઞમ ડપમાં. ॥૨॥ તેજ સમય તેણે વાત સુણી ત્યાં, છે મહાવીર મેટા ત્યાગીજી; અગ્નિભૂતિ થયા મુનિ તે પાસે, અંતર થતાં વૈરાગીજી. ચજ્ઞ. ૩ એવું સુણતાં તેણે નિશ્ચય કીધેા, મનમાં વિસ્મય પામીજી; અન્ને આ ધવને શિષ્યા બનાવ્યા, સંજ્ઞ હશે વીર સ્વામીજી. યજ્ઞ. ૪ એમ વધારી નિજ અંતરમાં, પડિત પાંચસા સાથેજી; આવ્યા સમેસરણ વાયુભૂતિ તે, ખીરાજે જ્યાં જગનાથજી. ચા. ૫ સમેાસરણની શેાભા નિહાળી, મનમાં વિસ્મય પામ્યાજી; તેમ અતિશય જોતાં પ્રભુના, વીર ચરણે શિર નામ્યાજી યજ્ઞ. ૬ નિજ અંતરમાં વાયુભૂતિને, શંકા છે એક મેટીજી; જીવું કાયા તે જુદા ન જાણે, શ્રદ્ધા છે એ ખાટી, યજ્ઞ. છા જીવ કાયાને તમે એક ન જાણે!, વાયુભૂતિને કહે વીરજી; અવિનાશી છે જીવ અનાદિ, છે વિનાશવંત શરીરજી યજ્ઞ. lilu ' ધારણ કરે દેહ મે કરીને, ચારે ગતિ તણા જીવંજી; ત્રાડે અ ધન તે તપ સંચમથી, ત્યારે થશે જીવ શિવજી. ચત્ત, ાિ
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy