SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અજબ વિભૂતિ આજ તે, વિકી એ સ્થાન; અગ્નિભૂતિ મન ચિતવે, મુકી સઘળું માને. # ૧૧ ઝળહળતું આકાશમાં, સ્થાપી દિવ્ય વિમાન ઇંદ્ર સરિખા વીરનું, કરી રહ્યા સન્માન. ૧૨ લાખ દેવી દેવતા, મન્યા માનવ વૃંદ; એ જિનવરની આગળે, હું તો છું મતિમંદ. ૧૩ ગૌતમ સરખા ભ્રાતાજી, સર્વ શાસ્ત્રના જાણ; હાજર એની હજુરમાં, શિષ્ય બન્યા સુજાણ. / ૧૪ ll ભાનુપર આ ભૂતળે, તપી રહ્યું છે તેજ શેભે છે સિંહાસને, નજરે જોયા એજ છે ૧૫ જન્મ ધરી મેં જગતમાં, ભાન્યા નહિ રૂપવંત; તે જોયા મેં આજ તે, રૂપાળા ભગવંત. ૧૬ એના અતિશય આગળ, રીઝી રહિયા સર્વ કાણ માત્ર હું માનવી, ગાળી નાખે ગર્વ. ૧૭ છે. છે શંકા મુજ અંતરે, પૂછું જઈને પાસ; ' ' શંકા નિવારણ જ કરે, તે વાંદુ હું ખાસ. ૧૮ કર્મ કર્મ સવે કહે, એ મેટી છે શંક; જાણું પુછી વીરને, કરવા મન નિ:શંક છે ૧૯ છે એમ વિમાસી અંતરે, પંડિતો સંગાથ આવ્યા વીરની આગળ, હિંમત ધરી મન સાથ. | ૨૦ | પ્રભુ કહે સંબોધીને, અગ્નિભૂતિ બ્રિજરાજ; આવ્યા પ્રશ્નો પૂછવા, શંકા નિવારૂં આજે. # ૨૧ કમ વસ્તુ એ કલ્પના, ચેતન નહિ લેપાય , અરૂપી સંગે રૂપીને, સબંધ ક્યાંથી થાય રર છે
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy