SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીશમી ઢાળ રસીલી, " રચી માગસરું માસે, મુનિ બાજી કહે પ્રભુ પ્રતાપે, ગોતમ કેવળી થાશે. હૈ. ગો. ૧૬ - જે દેહરા .. શકે ઈદ્ર રીઝયા ઘણું રીઝી સકળ સમાજ; .. ગૌતમ સરખાં પંડિતે, સ ત્યાગી સાજ. ૧ / યજ્ઞ સ્થાને અગ્નિભૂતિ, જુવે વીરની વાટ; હજું બધુ આવ્યા નહિ, તેથી થાય ઉચ્ચાટ. ૨I સર્વ જગતના પંડિત, છે જીતનારા બ્રાત; કિંઈ થકી જીતાય નહિં, નિશ્ચય છે એ વાત. ૩ તેમ છતાં ઇંદ્રજાળીએ, રચી માયાવી જળ; - રોકી રાખ્યા ભ્રાતને, લહું તે સંભાળ. ૪ ચિતવતાં ત્યાં આવી, વિપ્ર એક વિખ્યાત; " અગ્નિભૂતિ તેને કહે, કહો ભ્રાતની વાત. ૫ પ્રત્યુત્તરે વિપ્ર જ કહે, સુણજે પંડિત રાજ; " * જીત્યા તમારા બ્રાતને, ઈદ્રજાળીએ આજ. ૬ દ્વિજ ચિન્હો છોડી કરી, સઘળા પંડિત સાથે શિષ્ય થંયા મહાવીરના જ્યેષ્ઠ તમારા ભ્રાત. છ મા સુણતાં ક્રોધે પ્રવજ્યા, અગ્નિભૂતિ તે વાર; બ્રાત ભેમાયા તેહથી, કંઈ ને કીધો વિચાર. ૮ - વાર કરૂં મમ વીરની, મુકાવું તે વેશ: * અગ્નિભૂતિ કહે ગર્વથી, અંતર આણી છેષ: ૯ . પંડિત લઈને પાંચસે, ચાલ્યા પુરને પંથ; * આવી જોતાં બાહિરે, વિસ્મય થયા ધિમંત. ૧૦
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy