________________
૧૬૮
શંકર બ્રહ્યાદિ દેવ જગતનાં, લીલા રહ્યા વિસ્તારી; સર્વથી શ્રેષ્ઠ છે પ્રભુ તમારી, ત્યાગરીતી તે ન્યારી. હે ગ..૧૪ અનંત જ્ઞાનીને ભેટેરે થાતાં, તત્વે અભિરૂચી જાગી શ્રીવર સમીપ સંયમ લેવા, લગની ગૌતમને લાગી. હે. ગો. ૧ર હેમી દેશે નહિ યજ્ઞના કુડ, લે પશુડાં ઉગારી; આજ્ઞા કરી એવી સંબંધી જનને, ગૌતમ થયા વ્રતધારી હોગી. ૧૩ પંડિત પાંચસે ગૌતમને રાગે, સંયમ તેઓએ લીધો શ્રીવીર પ્રભુજીએ ઈંદ્રભૂતિને, શિષ્ય એટરે કીધે. હે. ગ. ૧૪ સર્વ સભા સ્થાને વિસ્મય પામ્યા, ત્યાગ ઐતમને જાણી; ઈદ્ર સરખાએ સર્વ મુનિને, વદ્યા ઉલટ આણું. હે. ગ. ૧૫ ધર્મની નહિ ભુંસાય એવી ઉત્તમ છાપ મારી છે. વૈદિક ધર્મમાં અહિંસાને જે સ્થાન મળ્યું છે તે જેનોના સંસર્ગને લીધે જ છે. અહિંસા ધર્મના સંપૂર્ણ શ્રેયના હકદાર જેને જ છે. અઢી હજારે વર્ષ પહેલાં વેદ વિધાયક યરમાં હજારે પશુઓને વધ થતું હતું, પરંતુ ચેવિસ વર્ષ પહેલાં જેનોના કેટલા તીર્થંકર શ્રી મહાવીર ' સ્વામીએ જ્યારે જૈન ધર્મને પુન્નરોદ્ધાર કર્યો ત્યારે તેના ઉપદેશથી - લેકિનાં ચિત્ત અધર નિર્દય કર્મથી વિરક્ત થવા માંડયાં અને ધીમે ધીમે લેકેના ચિત્તમાં અહિંસાએ પિતાને અધિકાર સ્થાપન કર્યો. આ સમયના વિચારશિલ વૈદિક વિદ્વાનોએ ધર્મની રક્ષાને લીધે પશુ હિંસા સર્વ બંધ કરી અને પિતાના ધર્મમાં અહિંસાને આદર પૂર્વક સ્થાન આપ્યું." વગેરે કહી અહિંસા પ્રણેતા જૈન ધર્મને બતાવે છે. તા. ૩૦ ૯-૧૯૦૪ શ્રી જેન વેતાંબર કેન્ફરન્સનું ત્રીજું અધિવેશન સ્થળ વડેદરા. . . ' A # વસંત માસિકના અંકમાં પ્રોફેસર આનંદશંકર બાપુભાઈ રધુવં બી.એ. એલ એલ. બી. ના લેખમાંથી. '