SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ * * / શ્રીમહાવીરાય નમઃ શ્રી મહાવીર પ્રભુનું આખ્યાન અથવા : . - રાસ અથ શ્રી મહાવીર જયંતિ : (રાગ ગઝલ) - . . હજારે સુરેન્દ્રો, ‘નમ્યા છે વીરને ચરણે, નવાડ્યા વાણીને ઝરણે, જયન્તિ તે પ્રભુની છે. હજારે સુરેન્દ્રોં... ચૈત્ર સુદ તેરશે જન્મ્યા, કૃપાસિંધુ વીરસ્વામી; પ્રભા પાડી ત્રણે લેકે, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૨ પ્રભુજીના જન્મ વખતે, ઉત્સવ કીધે સર્વ ઈદ્ર ખુશાલીની નદી સ્વામી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૩ યુવાવયમાં વૃતધારી, પ્રભુ ચાલ્યા. ઉગ્ર પંથે; પ્રતિ બળે ચડકેશી, જયન્તી તે પ્રભુની છે. હજારો ૪ પરિ સટાના સદી દે, કર્મની ભેખડ તોડી, થયા જ્ઞાની વીરસ્વામી, જયન્તિ તે પ્રભુની છે. હજારે ૫ વિમાને લઈ સ્વર્ગના ભુપ, પ્રભુ પાસે તુર્ત આવ્યા, સુણાવી ત્યાં સુધાવાણી, જ્યન્તિ તે પ્રભુની છે. હજારે ૬
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy