________________
(૧૬) સિધાવ્યાને આજે અઢી હજાર વર્ષ જેટલો દુકાળ પસાર થયે પરંતુ તેમનું સાગપાંગ વૃતાંત કેઈએ પદ્યમાં રચેલું જણાતું નથી તે ખામી પુરી પાડવાને મહારાજશ્રીએ સતત પ્રયાસે ત્રણ હજાર લેકથી અધિક પદ્ય રચના કરી પ્રભુજીને રાસ તૈિયાર કરેલો છે. જેમાં સિદ્ધાંતનું રહસ્ય ઠેક ઠેકાણે
થેલું છે. એમ મહારાજશ્રીના પ્રયાસથી અનેક આત્માઓનું કલ્યાણ થાઓ એવી પ્રભુ પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના છે. આ રાસ વ્યાખ્યાનમાં સિદ્ધાંતની સાથે વાંચી શ્રોતાઓને બહોળા પ્રમમાં લાભ આપશો, જેથી કર્તાનો પ્રયાસ સફળ ગણાશે. સ્થળ
લી, સેવક પોરબંદર.
ભટ જયંતીલાલ ગીરજાશંકર તા. ૩–૪–૩૩ સંવત ૧૯૮૯ને ચૈત્ર માસ
તા. ક–આ રાસ પ્રભુ પ્રત્યે ઉત્કૃષ્ટો રસ ઉત્પન્ન કરાવનાર હેિવાથી કેટલાક ભવ્ય શ્રોતાઓ તીર્થકર ગાત્ર ઉપાર્જન - જેવો મહાન લાભ મેળવી શકશે. . . . . . : : : : - લી. એક અનુભવી જેન, સ્થળ પિોરબંદર