________________
(૧૫)
શ્રી વીર પ્રભુનું ઝળહળતું જીવનચરિત્ર
=> s[
,, ': '
ગોંડલ સપ્રદાયમાં પ્રસિદ્ધિ પામેલા મહારાજ શ્રી દેવસી સ્વામી તેમના શિષ્ય આંગાજી સ્વામીએ ૧ વીરભાણુ ઉદયભાણના રાસ, ૨ મિરાજાના રાસ, ૩ ગુણસુંદરીના રાસ, ૪ ગુણુશ્રીના રાસ, ૫ રત્નપ્રભાનક શ્રી ચરિત્ર,. હું મહાવીર પછીના મહાપુરૂષા, છ તથા સંસ્કૃત શબ્દકષ એ પુસ્તકા રચી જૈનશાસનની સેવા અજાવવા સારા પ્રયાસ કરેલા છે. બધા ઉપરાંત તેઓશ્રીએ હાલમાં મહાવીર સ્વામીનું જીવનચરિત્ર સંગીતમાં રાસ રૂપે રચી તૈયાર કરેલું છે, જે ચિરત્રની રચના વૈરાગ્ય રસથી ભરપુર છે; જેથી સુકડી ઉપદેશકા તે દ્વારાએ લાખા આત્માઓના ઉદ્ધાર કરી શકશે એમ મારૂં નિઃસ શય માનવું છે. કારણ કે સગીતમાં રચેલું ચિત્ર જૈન સમાજના હૃદયમાં ઘણી અસરકારક છાપ પાડે છે. મહાત્મા શ્રી ગાંધીજીએ પણ નીચે મુજબ જણાવેલું છે, સંગીતની અસર વીજળી જેવી છે, ગાન એટલે સુરીલી અવસ્થા—એ તત્કાળ મુલાયમી અને નરમાશ આવે છે. સંગીતમાં સાંભળેલા શબ્દ જીવન પર્યંત ભૂલાતા નથી.” શ્રી મહાવીર પ્રભુ મેાક્ષ