________________
=
(૧૪) પાંચમે પરિગ્રહનું પરમાણુ ભાવેર, માતપિતા પુત્ર કલપીને જેહ ખમાવે.
છઠે ને બારે વ્રત અંગે ધરી છે, - સાતમે આરે ત્રણ ચારનું નિરંત કીજીયે. * આઠમે સાધુ સાધવીને અમારે,
નવમે બ્રહ્મચર્ય પાળે જે. ;
કુળ અજવાળે દશમે કરમના મહેને ટાળે, ' ા - અગીયારમે વેપાર સર્વે વસરાવે.
તે તમે દુરગતીમાં ફરી ન આવો : બારમે લીલ વરણીને ત્યાગ કીજીયેરે, તે તમે દુરગતી બારણાં દીજીયેરેરે. તેરમે અઢાર પાપસ્થાનક છડેરે, તે તમે મુગતી જઈને વાસો માંડેરે. . ચૌદમે પૂર્વના અધિકહ્યું છે, તે તમે મુક્તિતણા સુખ દેરે. પંદરમે મેહ મિથ્યાત સિવું છોડે, તે તમે મુગતે જઈને વાસો માં રે. એમ જાણયે સદગત સુણી પરહરીએ ચારે આહાર, જાણેજી પિોઈદ્રીય જેમ પામ ભવને પાર
(સંથાર સંપૂર્ણ.)