________________
૧૪૮
!
I
દાને દેલત થાય છે, સુખનું દાન નિધાન; દાન થકી સહુ જગતમાં, પામ્યા છે સુખ સ્થાન. ૨૫ પુરણ પ્રભુતા દાનની, પ્રગટ કરે સુરરાચ; ' . રાજાદિક સહુ સાંભળે, ઈદ્ર વચને સુખદાય. રદ છે
ઢાળ તેતાલીશમી
(રાગ-માઢ.'): ", દાન તણા દેનાર, જગતમાં દાન તણા દેનાર; પામી જશે ભવપાર, જગતમાં દાન તણા દેનાર. એન્ટેક. • ઉગ્ર અભિગ્રહ વીર પ્રભુને, પુરણ થયે સતી હાથ; બંધન બેહ ગુટી ગયા છે, ભેટયા ત્રિજગનાથ. જગ. | ૧ દાન તણે ગુણ સર્વથી મટે, શાસ્ત્રમાં છે. અધિકાર; યશસંપત્તિ તે દાને મળે છે, દાન તર્યો નરનાર. જગ: # ૨ દાન દેનારી આ જગતમાં થાય તે જિનરાજ ચકીપદ પણ દાનથી પામે, મળે ઈંદ્રાસન રાજ. જગ. ૩ ગાથાપતિ ભવે રાજરડે, દીધાં અઢળક દાન; ઇંદ્ર થયા તે ત્રીજી સ્વના, સર્વ રીતે શ્રીમાન. જગ. ૪ ધનસારથ વાહે વ્રત અપીને, પ્રતિલાવ્યા મુનિરાય થયા આદિનાથ દાન પ્રભાવે, ત્રણે જગત ગુણ ગાય. જગ. પ જિનેવર જેવા દીક્ષાની પૂર્વે, અપે અનુપમ દાન; પછી પ્રભુજી સંયમ ધારી, મેળવે મોક્ષ નિધાન. જગ. છે દે ! માનવ જન્મને સફળ કર્યો છે, દાન દીધું સુખદાય; ચાવતચંદ્ર સતી તમારું નામ રહે. જગમાંહી. || ૭ | પ્રથમ શિષ્યણું થશે પ્રભુના, વરશે કેવળ સાર; જન્મ જરા ને મરણ નિવારી, તરી જો સંસારજગ. | ૮.