________________
૧૪૯
ચંદનબાળાની ખ્યાતિ કરીને, ઇંદ્ર ગયા નિજ ધામ; આંબાઈ કહે એ ઢાળ મોઝારી, પુરણું થઈ સતી હામ. જંગ. ૯
; } દેહરા સંકટ થકી છુટી થઈ ભેટયા શ્રી ભગવાન
દાન પ્રભાવે ચંદના, પામી બહું સન્માન. ૧. * સેવક ચંપાધીશનો, સંપુલ જેનું નામ...
મુક્ત થતાં તે જેલથી, આવ્યા છે આ ઠામ. ૨
દેખી કન્યા ચંદના, થા અચંબાભૂતક તે વેળા પ્રથમ દુઃખની પડી, કર્મ ગતિ અદભૂત. ૩ /
દધિવાહન છે તાત, રાણી ધારણ માય, - આ પુરમાં કયાંથી તમે, જેમાં વિરમય થાય. ૪ સંપુલનાં વચન સુણે, રીઝે પુરને રાય,
પ રાણું મૃગાવતી, હર્ષ ધરી કહે ત્યાંય. ૫. તું તનુજા મુજ બેનની, સતી ચંદને બાઈ; . આજ અમારા ભાગ્યથી, જેગ મલ્યો સુખદાઈ. પુણ્યવંતા છે ચંદના, પ્રતિલાલ્યા. ભગવંત, 4 ઇંદ્ર સરીખા આપને, નમ્યા ધરીને ખંત. ૭
ધન્ય ધનાવા શેઠને, દુઃખમાં દીધી સાજ નિકટ સંબંધી ચંદના, જાણે તે આજ છે ૮
ધન રાખ્યું છેઠી ઘરે, દીક્ષા ઉત્સવ કાજ; - ખ્યાતિ કરતાં શેઠની, રીઝો પુરને રાજ.. ૯ |
કરે મોંઘાવટ બાઇની, રાણી તેમ જ રાય; અનુમત માગી શેઠની, સંગે તેડી જાય છે ૧૦
',
' ,