SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ જેથી રઝિયા સુરવરે, પ્રગટ થયાં દ્રવ્ય પંચક પુર પ્રજા આવી મળી, જેવા પુણ્યને સંચ. મે ૧૩ // સુણી સતીની વાતડી, પ્રમાદનો નહિ પાર; કરે ખ્યાતિ તે શેઠજી, સફળ થયો અવતાર. ૧૪ નૃપ કેશંબીપુર, કરી રહ્ય ગુણગ્રામ; ચંદનાને નમતા કે, વિસ્મય થયા તમામ. કે ૧૫ શેઠ સેનાપતિ પુરના, રાજકુટુંબી વંદ ચંદનાને નિરખી કરી, પામ્યા બહુ આનંદ છે ૧૬ પ્રથમ સ્વર્ગના સુરપતિ, શક ઈદ્ર છે નામ;" : " બેઠા છે સિંહાસને, પુરણ ધરી મન હામ. ૧૭ અવધિથી અવલોકીયા, ચેવિશમા જિનરાય; છમાસીનું પારણું, ચંદના હાથે થાય. ૧૮ છે તે જાણીને સુરપતિ, સન્ન થયા તે વાર;. . વંદન કાજે . સંચર્યો, સંગે સહુ પરિવાર. ૧૯ અવગાહી આકાશને, આવ્યા કેશબી પર જોતાં જન મન રીઝીયાં, વહે હર્ષનું પુર. | ૨૦ || વિમાનથી સહ ઉતર્યા, દિવ્ય ભૂષણ ધરનાર : ઈદ્ર વાંદે અરિહંતને, પ્રગટ કરી મન પ્યાર | ૨૧ , ઘિોર તપસ્વી પ્રભુ તમે, ભવજન તારણહાર; તારી તમે તો ચંદન, કીધે ઘણે ઉપકારક ! ૨૨ . * સ્તુતિ કરી ભગવંતની, ગયા ચંદના પાસ : નમન કરી કહે ઇંદ્રજી, છે તમને શાબાશ. ૨૩ જન્મ ધરી ચંપુરી, આવ્યા છે. આ પુર" પ્રતિલાશી ભગવંતને, કર્મ કર્યા ચાર. . ૨૪
SR No.011564
Book TitleMahavira Prabhunu Aakhyana athwa Rasa
Original Sutra AuthorN/A
AuthorAmba Swami Maharaj
PublisherManikunvar Hakemchand Jetpur
Publication Year1937
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy