________________
૧૪૧ બેટા બચાને બાળ, કહે તેને શેઠજી મારા લાલ ! બાઈ તમે મેં ઘેરા પ્રાણ, છે સર્વથી શ્રેષ્ઠજી મારા લાલ. . . . જિનવર ધર્મને રાગ, જાણ તેના ગેહમાં મારા લાલ; તેથી અધિક આનંદ, વ્યાખ્યા સતી દેહમાં મારા લાલાશ કુંવરી કહે જે જે વાત, શેઠ સુણે પ્રીતથી મારા લાલ; ચિત્ત થતાં તે પ્રસન્ન, રાખે રૂડી રીતથી મારા લાલ. બેલે મધુરી જે વાણુ, અમી ઝરણું ઝરે મારા લાલ; , , ચંદ્રસમુ જેમાં મુખ, યુગ્લ નયનો ઠરે મારા લાલ. ૧૮ ચંદન જેવી ઠંડી વાણ, અવધારી ઉરમાં મારા લાલ શેઠે દીધું ચંદ્રના નામ, પ્રસિદ્ધ થયું પુરમાં મારા લાલ. મુળ નામ વિસારી સર્વ, કહે ચંદન બાલીકા મારા લાલ, પ્રતિદિન વધે છે ત્યાંય, અંગે સુકુમારીકા મારા લાલ. ૧લા શુકલ પક્ષે જેમ ચંદ્ર, રૂપે વૃદ્ધિ પામતી મારા લાલ જોતાં સુલા મતિ હિણ, સદ્દબુદ્ધિ વામતિ મારા લાલ. ચંદના જોતા રૂપવંત, શેઠ ચિત્ત ડેલશે મારા લાલ થશે મુજની તે શક્ય, કુળ રીતી તે બળશે મારા લાલ. ૨ એવા અધમ વિચાર, મુલા કરે અંતરે મારા લાલ; એક દિન ગયા. બહાર, શેઠ શ્રીસંતરે મારા લાલ. ' નાપી તલાવી તત્કાલ, આ અંતર વેષને મારા લાલ; ચંદન બાળાને શિર, મુંડાવ્યા કેશને મારા લાલ. રવા ચુનો ચચીને તે વાર, પગ હાથે બેડી જડી મારી લાલ; સતીને માર્યો છેષ માર, સુલા દુષ્ટ નિવડી મારા લાલ.. સતીને પુરી ગુસાવાસ, રીઝી મુલા પાપણ મારા લાલ ક્યાંથી થશે હવે શક્ય ટળી એ સંતાપણી મારા લાલ. રા'