________________
- -
૧૪૨
રચી એકતાલીશમી ઢાળ, રહી, પોરબંદરે મારા લાલ, : ' કર્મ કરીને તે બાઈ પુરાણી ગુમ ઘરે મારા લાલ. - આંબાજી મુનિ કહે એમ, શ્રોતાહિત કારણે સારા લાલ, .. ચંદનબાળાનું નાવ, આવ્યું. ભવ બારણે મારા લાલ. પારકા
': દેહરા મુલાએ સુળ કાઢવા લૂટયો શિર શણગાર; તાડન કરી સતી બાઈને પુરી ગેહ, મોઝાર ૧ પુરીજન ને પાડોશીએ, સ્થિતિ સતીની જેય; " મુલાથી ડરતાં થકાં, કહી શકે ના કોય. ૨ , સંકટ પામી ચંદ્રના, પડી પરાધિન ગેહ અન્ન પાણી લીધા વિના, દુર્બલ દસે દેહ. | ૩ | દેષ દેતી નિજ કર્મને, સમજાવે નિજ ચિત્ત કે દુ:ખ આવી પડે, એજ અનાદિ રીત. ૪ રામ લક્ષ્મણની જોડલી, સતી સીતા સુપાત્ર; ભૂતલમાં ભટક્યા બહું, બીજા તો કેણે માત્ર ૫ કેશવ ને બળદેવજી, બન્ને બંધુ સધિર; તેને વન વસવું પડયું, કવતા નયને નીર. ૫ ૬ છે નૈષધ દેશ નરેશરૂ, નળ નામે ભૂપાળ; અનહદ આપદ ભગવી, નડી કર્મની જાળ છે ! અંજનાને અળગી કરી, સામે માર્યો માર. સતી એ દુઃખમાં ઝૂરતા, કાઢયાં વર્ષો બાર. | ૮ | સબળા પણ નબળા બને, પ્રબળ વિધિનું પુર; દુ:ખમાં ધીરજ રાખવી, સમજે એજ ચતુર. કે ૯ ! કુટીલ કર્મના ચોગથી, સહે ચંદના દુઃખ; ત્રણ દિવસ પુરા થતાં, વ્યાપી છે બહુ ભુખ. ૧૦ |